________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका दि. शु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ५.१ दकम् (सेवउ) सेवताम् (चीय कार्य) बीजका यम् (आहायकम्म) आधार्मिक तथा-(इत्थियाओ) स्त्रिया-स्त्रीः सेवमानस्यापि (पावं) पापम् (नाभिसमेइ) नाभिसमेति-पापं न भवतीति ॥७॥ ___टीका-गोशालकः कथयति-त्वयेदमुक्तं यत्परार्थ प्रवृत्तस्याशोकादिपातिहार्यपरिग्रहः शिष्यादिपरिकरः धर्मदेशना न दोषाय यथा तया-मम मतेऽपि एत.
छीतोदकादिभोजनं न दोषायेति, 'सीभोदग' शीतोदकम् 'बीयकायं' बीजकायमपि 'आहायकम्म' आधार्मिकं भोजनम्, तथा-'इत्थियाओ' स्त्रिया-स्त्रीः 'सेव:' सेवताम्-एतेषां निषेवणं कुर्वन्नपि 'एगंतवारिस्सिह' एकान्तचारिण:-एकाकि. विहारिणः, 'तपस्सिणो' तपस्विनः-परिवानास्य 'अम्हधम्मे' अस्मद्धम 'पावं' पापम् णाभिसमेई' नाभिसमेति-न लगति। इत्थं गोशालकः स्वधर्मसिद्धान्त काय का, आधाकर्मी 'आहार का और स्त्रियों का सेवन करे तो भी उसे पाप नहीं लगता । ७॥ ___टोकार्थ-गोशालक बोला तुम्हारा कथन है कि जो वीतराग है एवं परहित के लिए प्रवृत्त है, उसके लिए अशोक वृक्ष आदि परिग्रह, शिष्यादि परिवार तथा धर्मोपदेश करना दोष का कारण नहीं है, इसी प्रकार हमारे मत में सचित्त जल का सेवन, बीज काय का भक्षण, आधार्मिक आहार तथा स्त्रियों का सेवन करने वाला भी एकान्त. चारी और तपस्वी पाप का भागी नहीं होता है।
गोशालक आईक को अपना मत बतलाता हुआ कहता है-अहो आईक ! हमारा यह सिद्धान्त है कि जो तपस्वी है और एकान्तचारी બીજકાનું આધાકર્મી આહારનું અને પ્રિનું સેવન કરે તે પણ તેને પાપ લાગતું નથી. ઘણા
ટીકાર્થ–મેશાલકે કહ્યું–તમારું કહેવું છે કે-જે વીતરાગ છે, અને પરહિત માટે સદા પ્રવૃત્ત છે, તેઓને માટે અશોકવૃક્ષ વિગેરે પરિગ્રહ શિષ્ય વિગેરે પરિવાર તથા ધર્મને ઉપદેશ કરે તે દોષનું કારણ નથી. એજ પ્રમાણે અમારા મત પ્રમાણે સચિત્ત પાણીનું સેવન, બીજકાયનું ભક્ષણ, આધાર્મિક આહાર તથા પ્રિનું સેવન કરવાવાળા પણ એકાતચારી અને તપસ્વી પાપના ભાગી થતા નથી. ' ગોશાલક આદ્રકને પિતાને મત બતાવતાં કહે છે કે–અહે આદ્રકા અમારે આ સિદ્ધાંત છે કે-જે તપવી હોય છે, અને એકાન્તચારી હોય છે,
For Private And Personal Use Only