________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने गौशालकस्य संवादनि० ६४९विषयिणीमिच्छामपि न कुर्वन्ति, किमु ? पुनमेक्षणम् 'आमासु चापकासु पिपच्य मानासु मांसपेशीषु' सततमुत्पद्यन्तेऽनन्तजीवाः इत्यादिशास्त्र - प्रत्यक्षाभ्यां निषे धस्य दर्शनात न शिष्टा मांसभक्षणेच्छामपि कुर्वन्ति । अन्यदर्शने - वर्षे वर्षे मेघेन यो यजेद शतं समाः । मांसान्यपि न खादेद् यस्तयोः पुण्यं समं स्मृतमिति । तनिषेधेन फलाssधवस्य प्रतिपादनात् । 'एसा वायाविमिच्छा बुझ्या ए वागपि मियोक्ता 'मांसभक्षणे नास्ति दोष:' इति प्रलापमवादवचनमपि मिथ्यैवेति भावः ॥३९॥
मूत्रम्-सज्येति जीवाणं देयट्टयाए, सावज्जदोसं परिवेज्जयंता । संकिणो इंसिणो नायपुत्ता उद्दिभत्तं परिवैजयंति । ४०
छाया - सर्वेषां भूतानां दयार्थाय सायदोषं परिवर्जयन्तः । तच्छङ्किन ऋषयो ज्ञातपुत्रा, उद्दिष्टभक्तं परिवर्जयन्ति ॥ ४०॥
करते हैं, भक्षण करने की तो बात ही दूर रही ! उनके यहां तो ऐसा कहा गया है कि मांसपेशी चाहे कच्ची हो, चाहे पक्की हो, चाहे पक रही हो, उसमें प्रतिक्षण असंख्यात जीवों की उत्पत्ति होती रहती है। इस कारण शिष्ट पुरुष मांस खाने की इच्छा तक नहीं करते हैं। अन्य दर्शनों में भी मांसभक्षण के त्याग का महत्व बतलाया गया है, यथा - 'कोई मनुष्य वर्षों तक प्रतिवर्ष अश्वमेध यज्ञ करता है और दूसरा यज्ञ तो नहीं करता किन्तु मांसभक्षण का स्याग कर देता है। उन दोनों को समान फल की प्राप्ति होती है ।' अतएव मांसभक्षण करने में कोई दोष नहीं है, इस प्रकार का वचन भी मिथ्या है ॥ ३९ ॥
ભક્ષણુ ઈચ્છા જ કરતા નથી, માંસ ખાવાની તે વાત જ દૂર રહી પશુ તેઓના મતથી તે એવું કહેવામાં આવેલ છે કે-માંસની પેશી ચાહે કાચી ડાય કે પાકી હોય ચાહે પાક માટે તૈયાર થઈ રહી હોય તેમાં પ્રત્યેક સમર્ચ અસ ખ્યાત જીવાની ઉત્પત્તિ થતી રહે છે. તે કારણે શિષ્ટ પુરૂષો માંસ ખાવાની ઈચ્છા પ ૢ કરતા નથી. અન્ય દશનામાં પણ માંસ ખાવાના ત્યાગને જ મહેલ આપેલ છે, જેમકે-કેાઈ એક મનુષ્ય વર્ષો સુધી દર વર્ષે અશ્વમેધ યજ્ઞ કરે અને ત્રીજો માણસ યજ્ઞ કરતા નથી પરંતુ માંસ ભક્ષણના ત્યાગ કરે છે, તે બન્નેને સરખા ફળની પ્રાપ્તિ થાય છે, તેથી જ માંસ ભક્ષણ કરવામાં કોઈશુ ઢોષ નથી, આવા પ્રકારના વચને પણ મિથ્યા છે. ગા૦ ૩૯ા
सु० ८२
For Private And Personal Use Only