________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PRITAMILIAR
.
सूत्रकृतास्त्र स्मक मार्गम् अङ्गीकृत्य 'अस्सि सुठिच्चा' अस्मिन सुस्थाय-अस्मिन् धर्म सम्यगव. स्थिति कृत्वा मनोवाकायै मिथ्यात्वं निन्दयन् 'तिविहेण' त्रिविधेन-करणकारणानु मोदनात्मकः-करणेन योगेन च त्रिकरणत्रियोगैश्च 'ताई' बायो-पजिवनिकाय: रक्षको भवति स्वात्मानं परश्च संसारा त्रातुं समर्थों भवति । महावीरमतिपादिताऽहिंसाधर्म स्वीकृत्य मनोवचनकायमिथ्यात्वं निन्दयन् संरक्षणे समर्थों भवति । 'महाभवोधं महाभवोघं-दुस्तीर्ण संसारसमुद्रम् 'समुदं व' समुद्रमिव तरि. उ' तरीतुम्-दुस्तरसमुद्रमिव संसारसमुद्रसंतरणाय 'आयाणवं धम्म' आदानवान् -सम्यग्दर्शनादिमान् मुनिः धर्मम् अहिंसामधान हित पाणातिपातादिविरमणलक्षणम् 'उदाहरेज्ना' उदाहरेद-उपदिशेत् एतद्धर्मवर्णनं ग्रहणं च विवेकिमिः कर्तव्यम् ।
टीकार्थ-केवलज्ञानरूप बोधिको प्राप्त भगवान श्री महावीर की आज्ञा से इस समाधि को अर्थात् सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग को अंगीकार करके और इसमें सम्यक प्रकार से स्थित होकर मन वचन काय से मिथ्यात्व आदि पापों की निन्दा करता हुआ षट्काय के जीवों का रक्षक होता है। वह अपने को तथा दूसरों को संसार से त्राण करने में समर्थ होता है। अर्थात् महावीर द्वारा प्रतिपादित अहिंसा धर्म को स्वीकार करके मन वचन काय से मिथ्यात्व की निन्दा करता हुआ स्व पर के संरक्षण में समर्थ होता है। वह दुस्तर सागर के समान संसार से तिरने के लिए सम्यग्दर्शन आदि से युक्त होकर अहिंसा प्रदान तथा हिंसा विरमण आदि लक्षण वाले मुनिधर्म का उपदेशकरे । विवेकी जनों को इस धर्म का निरूपण और ग्रहण करना चाहिए।
ટીક થે--કેવળ જ્ઞાન રૂ૫ બોધિને પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરની આજ્ઞાથી આ સમાધિને અર્થાત્ સમ્યક્દર્શન સમ્યફજ્ઞાન સમ્યક ચારિત્ર અને તપ ૩૫ મોક્ષમાર્ગને સ્વીકાર કરીને અને તેમાં સમ્યક્ પ્રકારથી સ્થિત રહીને મન, વચન અને કાયાથી મિથ્યાત્વ વિગેરે પાપની નિંદા કરતા થકા કા. યના જીવોના રક્ષક થાય છે. તે પિતાનું તથા બીજાનું સંસારથી રક્ષણ કરવામાં સમર્થ થાય છે. અર્થાત્ મહાવીર દ્વારા પ્રતિપાદન કરેલ અહિંસા
અને સ્વીકારીને મન, વચન અને કાયથી મિથ્યાત્વની નિંદા કરતા થકા Sતાના તથા બીજાના સંરક્ષણમાં સમર્થ બને છે. તે દસ્તર એવા સંસારથી ચમને તરવા માટે સમ્યક્દર્શન વિગેરે લક્ષણવાળા મુનિ ધર્મને ઉપદેશ કરે. વિવેકી જનેએ આ ધર્મનું નિરૂપણ અને ગ્રહણ કરવું જોઈએ.
For Private And Personal Use Only