________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकतामा मीतीच्छा भवेत-तदा कि ते दीक्षयितव्याः ? 'हता कप्पंति' इन्त कल्प्यन्ते। अर्थादीक्षादानयोग्यास्ते ग्युः । 'किं ते तहप्पगारा कप्पंति संभुंजित्तए किसी तथा पकाराः कल्प्यन्ते संभोजयितुम् ? अर्थादीक्षाधारणानन्तरं किं ते संमोज्या भवितुमईन्ति ? हेता कापति हन्त कम्प्यन्ते, साधुः साधुभिः सह साध्वी साचीभिः सह समानसामाचारिणां सह भोजनादिकं संमोगः, तमवश्यं
यादिति साधनामुत्तरम् । तेणं एयारवेणं विहारेणं विहरमाणा ते चेव जाब भागारं बएज्जा' से-एतद्रपेण विहारेण विहरन्त स्तथैव यावदगारं ब्रजेयु: किम् ? ते दीक्षां पालयन्तः संयतावस्थायां विहारं कृत्वा पुनरेव गृहस्था भविष्यन्ति किम् ? 'हंता वएज्जा' हन्त बजेयु:-अशुभकर्मोदयात् गृहं गन्तुं शक्नुवन्ति । यावत् वे दीक्षा लेना चाहें तो उन्हें दीक्षा देकर धर्म में उपस्थापित करना चाहिए?
निर्गन्ध--हां, करना चाहिए।
गौतमस्वामी--यदि वे विरक्त होकर दीक्षा लेलें तो क्या संभोग के योग्य हैं ? .
निर्ग्रन्थ--हां, वे संभोग के योग्य हैं। साधुओं का सामान समाचारी वाले साधुओं के साथ और साध्वियों को साध्वीयों के साथ भोजनादि व्यवहार करना संभोग कहा जाता है वे दीक्षित होने के पश्चात् अवश्य संभोग के योग्य हैं।
गौतम स्वामी--वे इस प्रकार के विहार से विचरते हुए अर्थात् साधुपन पालते हुए यावत् पुनः गृहस्थी में जा सकते हैं ?
निग्रंथ--हाँ अशुभ कर्म के उदय से गृहस्थी में पुनः जा सकते हैं લેવાની ઈરછા કરે તે તેઓને દીક્ષા આપીને ધર્મમાં સ્થાપિત કરવા જોઈએ?
નિર્ચન્ધ– હા કરવા જોઈએ.
ગૌતમસ્વામી–જે તેઓ વિરક્ત થઈને દીક્ષા ધારણ કરી લે તે શું તેઓ સંગ કરવાને ચગ્ય છે?
નિગ્ન –હા, તેઓ સંગ કરવાને ચગ્ય છે. સાધુઓના સરખા સામાચારીવાળા સાધુઓની સાથે અને સાધ્વીજીઓને સાધ્વીઓની સાથે ભોજન વિગેરે વ્યવહાર કરે તે સંજોગ કહેવાય છે. તેઓ દીક્ષિત થયા પછી અવશ્ય સંજોગ કરવાને ચગ્ય બને છે.
ગૌતમસ્વામી–તેઓ આ પ્રકારના વિહારથી વિચરતા થકા અર્થાત્ સાધુપણાનું પાલન કરતા થકા યાવત્ ફરીથી ગૃહસ્થ અવસ્થામાં જઈ શકે છે?
મિથે--હા અશુભ કર્મના ઉદયથી ગૃહસ્થપણામાં જઈ શકે છે.
For Private And Personal Use Only