Book Title: Sutrakritanga Sutram Part 04
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 795
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बाकतामय . तब उदकपेदालपुत्र श्रमण भगवान महावीर के समीप चातुर्याम धर्म के बदले पांच महाव्रतों वाले प्रतिक्रमण सहित धर्म को अंगीकार करके विचरने लगे। 'इति' शब्द समाप्ति का सूचक है। सुधर्मा स्वामी ने जम्बूस्वामी से कहा-हे जम्बू ! जैसा मैंने भगवान के मुख से सुना है पैसा ही तुम्हें कहता हूँ ॥१४॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत " सूत्रकृताङ्गसूत्र" की समयार्थबोधिनी व्याख्या के द्वितीय श्रुतस्कंध का सातवां अध्ययन समाप्त ॥२-७॥ તે પછી ઉદક પઢાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રવાળા પ્રતિક્રમણ સહિત ધર્મને સવીકાર કરીને वियरवा साय. 'इति' श६ समातिनो सूय: छ. सुधारवाभीमे સ્વામીને કહ્યું–હે જ બૂ! મેં જે પ્રમાણે ભગવાનના મુખથી સાંભળેલ છે, એજ પ્રમાણે તમને કહું છું. ૧૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબધિની વ્યાખ્યાના બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન સમાપ્ત કર-છા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 793 794 795 796 797