________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्र मढहाए किंचि वि जाव' मा किश्चन मदर्थ यावत् पचनपाचनादिकमारम्भसमारम्मम् अस्मदर्थ मा किश्चित् कुरु-मा कारय एवं रूपेण सर्वाने प्रत्याख्यास्यामः । 'आसंदीपेढियायो पच्चोरुहिता ते तहा कालगया' आसन्दीपीठिकात: प्रत्यदरुह्य एते कालगताः-मरणमनुप्राप्ताः "कि वत्तमं सिया' किं वक्तव्यं स्यात्-एतद्विषये कि वक्तव्यं तदानीम्, निन्या उत्तरयन्ति-'सम्म कालगति' सम्यकालगता इति । 'वत्तव्यं सिया वक्तव्यं स्यात्-सम्यक्तदीयं मरणमिति । 'ते पाणावि वुच्चंति जाव अयं पि भेदे से णो णेयाउए भवई' ते प्राणा अप्युच्यः न्ते यावंदयमपि भेदो नो स नैयायिको भवति ते प्राणा अपि कथ्यन्ते-सा अपि, महाकाया अपि, चिरस्थितिका अप्युच्यन्ते, तथा-सानां हिंसायाः श्रावकेण प्रत्याख्यानं कृतम् अतः श्रावकस्य व्रतं निर्विषयमिति कथनं न न्यायसिद्धम् इति 'भगवं च णं उदाहु' भगवांश्च खलु पुन रुदाह संतेगड्या मणुस्सा भवंति' सन्त्येकतये भुवि मनुष्या भवन्ति, 'तं जहा' तयथा 'महइच्छा' महेच्छा!-महती तीन योग से सम्पूर्ण प्राणातिपात और सम्पूर्ण परिग्रह का त्याग करेंगे। हमारे लिए न कुछ करो और न कराओ, ऐसा भी प्रत्याख्यान करेंगे। इस प्रकार कहकर वे श्रावकपणा पालता हुआ अन्त समय में संधारा करके मृत्यु को प्राप्त होते हैं तो उनके विषय में क्या कहना चाहिए ?
निर्ग्रन्थोंने उत्तर दिया उन्होंने सम्यक् प्रकार से काल किया, ऐसा कहना चाहिए। वे प्राणी भी कहलाते हैं, त्रस भी कहलाते हैं, महाकाय और चिरस्थितिक भी कहलाते हैं । इनकी हिंसा से श्रमणोपासक निवृत्त है अतएव श्रमणोपासक के व्रत को निर्विषयक कहना न्याय संगत नहीं है।
भगवान् गौतम पुनः बोले-इस संसार में ऐसे भी मनुष्य होते है जो राज्य वैभव परिवार आदि का अत्यधिक इच्छा वाले होते हैं। વખતે અમે ત્રણ કરણ અને ત્રણ વેગથી સંપૂર્ણ પ્રાણાતિપાત અને સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરીશું. અમારે માટે કંઈ કરવું નહીં અને કંઈ કરાવવું નહીં. એવું પણ પ્રત્યાખ્યાન કરીશું આ પ્રમાણે કહીને તેઓ શ્રાવકપણાનું પાલન કરતા થકા અંતસમયે સંથારે કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તે તેમના સંબંધમાં શું કહેવાનું છે ? છે. નિર્ચાએ ઉત્તર આપતાં કહ્યું કે–તમેએ સારી રીતે કાળ કર્યું તેમ કહેવું જોઈએ. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેમની હિંસાથી શ્રમણોપાસક નિવૃત્ત રહે છે. તેથી જ શ્રમ પાસકના વતને નિર્વિષયક કહેવું તે ન્યાય સંગત નથી.
ભગવાન ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું-આ સંસારમાં એવા પણ મનુષ્ય હોય છે કે જેઓ રાજ્યવૈભવ પરિવાર વિગેરેની અત્યંત અવિક ઈચ્છાવાળા
For Private And Personal Use Only