________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका वि.. अ. ७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७५७ 'भगवं च णं उदाह' भगवांश्च खलु उदाह-संतेगड्या मणुस्सा भवंति' सन्स्ये. कतये मनुष्या भवन्ति । 'तं जहा' तद्यथा-'आरप्णिया' आरण्यका:-अरण्ये कृतनिलयाः कन्दमूलाशिनः अरण्यनिवासिन स्तापमा इत्यर्थः, 'आवसहिया' आवसथका:-कुटीरवासिनः, 'गामणियंतिया' ग्रामनिमन्त्रिका:-ग्रामे निमन्त्रिता जोवन्त: 'कण्हुइरहस्सिया' क्वचिद्रहसिका:-ग्रहनक्षत्रादिरहो विद्यया जीवन्त:ज्योतिविद्याभिराजीविका कुर्वाणाः 'जेहिं येषु 'समणोवासगस्स' श्रमणोपासकस्य 'आयाणसो' आदानशा-व्रतग्रहणादारभ्य 'आमरणंताए' आमरणान्ताय-मरणं यावत्तावदित्यर्थः 'दंडे णिक्खित्ते' दण्डो निक्षिप्त:-त्यक्तो मुक्तदण्डः श्रावको भवति 'जो बहुसंजया' नो एते जीवाः बहुसंयताः, 'यो बहुपडिविरया' नो बहुपतिविरताः प्राणातिपातविषयेभ्यः 'पाणभूय जीवसत्तेहि' प्राणभूतजोरसत्त्वेभ्यो नात्यन्तं विरताः 'अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति' आत्मना सत्यानि मृषा च एवं विपतिवेदयन्ति सत्यमकृतं च कथयन्ति-इत्यथा, तदेवाह- 'अहं ण हकमो अन्ने हतया' अहं न हन्तव्योऽपि तु-अन्ये इन्तव्याः इत्यं सत्यं
भगवान् श्रीगौतम स्वामी ने पुनः कहा-इस जगत् में ऐसे भी बहुत मनुष्य होते हैं, जिन में कोई अरण्य निवासी-जंगल में रहेनेवाले अर्थात् तापस होते हैं, कोई आवसथक-कुटी आदि स्थानों में निवास करते हैं। ग्राम में निमंत्रित होकर अपनी जीविका चलाते हैं। कोई ग्रह नक्षत्र आदि रहस्य विद्या के द्वारा जीवन यापन करते हैं। श्रावक व्रतग्रहण करने के समय से मरण पर्यन्त उनकी हिंसा का त्याग करता है। वे मनुष्य बहुत संयमी नहीं हैं, प्रोणी भूत जीव और सत्व की हिंसा से निवृत्त नहीं हैं। वे अपने मन के अनुसार कल्पना करके सच-झूठ बोलते हैं,
ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે-આ જગતમાં એવા પણ ઘણા મનુષ્ય હોય છે, જેમાં કેઈ અરણ્ય એટલે કે જંગલમાં નિવાસ કરનારા અર્થાત્ તાપસ હોય છે. કેઈ આવસથક-કુટિર વિગેરે સ્થાને માં નિવાસકરે છે. તેઓ ગ્રામમાં–ગામમાં નિમંત્રિત થઈ ને પિતાની આજીવિકા ચલાવે છે. કઈ ગ્રહ, નક્ષત્ર વિગેરે રહસ્ય વિદ્યાઓ દ્વારા જીવન નિર્ગમન કરે છે. શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણપર્યન્ત તેઓની હિંસાને ત્યાગ કરે છે. તે મનુષ્ય અધિક સંયમી હોતા નથી. પ્રાણી ભૂત જીવ અને સવની હિંસા થી નિવૃત્ત થતા નથી. તેઓ પોતાના મત પ્રમાણે કલ્પના કરીને સાચું ખોટું બોલે છે. જેમ કે-હું મારવાને ગ્ય નથી પરંતુ બીજા અવે મારવાને યેગે છે. આવા પ્રકારના છ આયુષ્ય સમાપ્ત થાય ત્યારે મૃત્યુને પ્રાપ્ત
For Private And Personal Use Only