________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
जरा मासादयति सजीवे प्रत्याख्यान कर्तुः स्थावरजीवविनाशनेन प्रत्याख्यानं न भज्येत तत्काले तस्मिंस्त्रसावच्छिन्न जीवत्वाऽभावात् पर्यायेण सहैव प्रत्याख्यानस्य सम्बन्धः, न तु द्रव्यतयाऽवस्थितजीवेन सह पर्यायस्य च प्रतिक्षणं भियानस्वात् । यथा कश्चित् गृहस्थः साधुर्भवति तस्यां च गृहस्थावस्थायां जीवं विराधयति तावता साध्ववच्छिनपत्याख्यानस्य भङ्गो न भवति तस्कस्य तो ? साधुयगृहस्थपर्याययोर्भेदात् । प्रत्याख्यानस्य साधुपर्यायेण सम्ब स्यात् । गृहस्थावस्थायां तेनैव जीवेन कृतेऽपि बधे प्रत्यारूपानं न दुष्टं भवति, दिहापि सजीवविषये गौतमेन प्रतिबोधितः स इति भावः ।
1
-
सूत्र
For Private And Personal Use Only
गौतमस्वामी कथितमेवार्थ दृष्टान्तान्तरेण पुनः उदकपेढालपुत्र श्रमणेभ्यः प्रदर्शयति - 'भगवं च णं उदाहु भगवान् पुनः खलु उदाह- 'णियंठा खलु पुच्छियना' जीव का प्रत्याख्यान करने वाले का प्रत्याख्यान स्थावर जीवों की हिंसा करने से भंग नहीं होता। क्यों कि उस समय वह त्रस जीव नहीं है । प्रत्याख्यान का सम्बन्ध पर्याय के साथ है, द्रव्य रूप से स्थित रहने वाले जीव के साथ सम्बन्ध नहीं है। किन्तु पर्याय पलटती रहती
। जैसे कोई गृहस्थ है, साधु नहीं है और उस अवस्था में जीवों की विराधना करता है तो साधु संबंधी प्रत्याख्यान का भंग नहीं होता है । इसका क्या कारण है ? कारण यही है कि साधुपर्याय और गृहस्थ पर्याय में भेद है। प्रत्याख्यान का संबंध साधु पर्याय के साथ है । गृहस्थावस्था में जीव की हिंसा करने पर भी गृहस्थ प्रत्याख्यान के भंग का दोषी नहीं होता । इसी प्रकार प्रकृत त्रस के विषय में भी समझ लेना चाहिए | इस प्रकार गौतम स्वामी ने उन निर्ग्रन्थों को प्रतिबोध दिया।
પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનના સ્થાવર જીવાની હિંસા કરવાથી ભગ થતા નથી. કેમકે–તે વખતે તે ત્રસ જીવ રહેલ નથી. પ્રત્યાખ્યાનના સબંધ પર્યાયની સાથે છે. દ્રવ્યપણાથી સ્થિત રહેવાવાળા જીવની સાથે સ‘'ધ નથી પરંતુ પર્યાય ફર્યા કરે છે. જેમકે કે. ગૃહસ્ય છે, તે સાધુ નથી અને તે એ અવસ્થામાં જીવેાની વિરાધના-હિંસા કરતા હાય તા સાધુ સ’બધી પ્રત્યાખ્યાનના ભગ થતા નથી, તેનું કારણ શું છે? કારણ એજ છે કેસાધુ પર્યાય અને ગૃહસ્થ પર્યાયમાં ભેદ છે. પ્રત્યાખ્યાનને સંબધ સાધુપર્યાય સાથે છે. ગૃહુસ્થ અવસ્થામાં જીવની હિઁંસા કરવાથી પણ ગૃહસ્થ પ્રત્યાખ્યાનના ભંગરૂપી દોષવાળા થતા નથી. એજ પ્રમાણે ચાલુ ત્રસના સદંબ ́ધમાં પણુ સમજી લેવું જોઇએ. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિગ્રન્થાને પ્રતિબંધ આપ્યા.