________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सकृतानको मायावचनं न प्रयोक्तव्यम्, न बा-कपटेन जीविका कार्या विशुद्ध कामादिक माहाररवेन आहारर्यम् । न तु-चौदात् पात्रे पातितं पतितं वा सर्वविधमपि अन्नं शुदमेवेति मत्वाऽभक्ष्यमपि भैक्ष भक्ष्यं स्वीकर्तव्यमिति । यद्यपि जीवनिकायाचित्तविकारस्वादभक्ष्यप्रायमेव सर्व तथापि लौकिकरीत्या व्यवस्थापयिसच्या व्यवस्था ॥३५॥टीका-सुगमा ॥३५॥ मूलम्-सियाणगाणं तु दुवे सहस्से,
जे भोयए नियए भिक्खुयाण। पानी को ग्रहण करते हैं। वे मायाचार से आजीविका नहीं करते और ः न कपट मय वचनों का उच्चारण ही करते हैं जिनशासन में संयमी पुरुषों का यही धर्म है ॥३५॥
तात्पर्य यह है कि कपटपूर्ण वचनों का प्रयोग नहीं करना चाहिए, कपट से आजीविका नहीं करनी चाहिए तथा निर्दोष अन्न आदि का
आहार करना चाहिए । यौद्धों के जैसा ऐसा नहीं कि पात्र में जो डाल दिया या गिर गया वह सब प्रकार से शुद्ध ही है, ऐसा समझ कर अभक्ष्य और अशुद्ध भिक्षा का भी भक्षण कर लिया जाय ! यद्यपि अन आदि भी जीव का शरीर हैं तथापि लोक प्रचलित भक्ष्य या अभक्ष्य व्यवस्था का भी विचार करना चाहिए । अन्न और मांस को एक ही श्रेणी में गिन कर भक्ष्य अभक्ष्यव्यवस्था का विलोर नहीं करना चाहिए ३५॥
टीका सुगम है ॥३५॥ ગ્રહણ કરે છે. તેઓ માયાચારથી આજીવિકા કરતા નથી. તેમજ કપટ મયવચને બોલતા નથી. જીન શાસનમાં સંયમી પુરૂને આજ ધર્મ છે. કપા
કહેવાનું તાત્પર્ય એ છે કે--કપટ યુક્ત વચનેને પ્રવેશ કરે ન જોઈએ. કપટથી આજીવિકા ચલાવવી ન જોઈએ. તથા નિર્દોષ અન્ન વિગેરેને જ આહાર કર જોઈએ. બૌદ્ધોની જેમ એવું ન માનવું કે પાત્રમાં જે નાખવામાં આવ્યું અથવા ૫ડયું તે બધી રીતે શુદ્ધ જ છે. તેમ સમઅને અભક્ષ્ય અને અશુદ્ધ ભિક્ષાનું પણ ભક્ષણ કરી લેવામાં આવે.
જો કે અન્ન વિગેરે પણ જીનું શરીર જ છે. તે પણ લેક પ્રચલિત ભય અને અભક્ષ્યની વ્યવસ્થાને પણ વિચાર કરે જોઈએ. અને અને માંસને એક જ શ્રીમાં માનીને ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાને લેપ કરે તે કઈ રીતે એગ્ય કહી શકાય નહીં. ગા૦ ૩૫ આ ગાથાને ટીકાર્ય સુગમ છે.
...
.
-
-
.
-.
-
.
-
-
For Private And Personal Use Only