________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४२
सूत्रकृतागयो खण्डयितुमाकः कथयति भिक्षुकमुद्दिश्य । (जे सियाणगाणं भिक्खुयाण) यः स्नातकानां भिक्षुकाणाम्, (दुवे सहस्से) द्वे सहस्से (णियए) नित्यम् (भोयए) भोजयेत् , अनेन (से उ) स तु-पुरुषविशेषः (असंजए) असंयतः-संयमरहितः, (लोहियपाणि) लोहितपाणि:-रुधिरादहस्तः षड्जीवनिकायविराधकस्यात्, (इहेवलोए) इहैव-अस्मिन्नेव लोके-जगति (गरिहं णियच्छइ) गम्-िहिंसकोऽय जीवान् व्यापाद्य साधून भोजयतीत्येवं रूपां लोकनिन्दा निगच्छति-माप्नोति । न हि माणातिपातं कृत्वा साधून अन्यान यान् कान् तर्पयन्तमसंयमिनं प्रशंसन्ति सन्तः, अपितु भूयो भूयोहि निन्दन्त्येव । पूर्वमुक्तं ये द्विसहस्रमितान् साधून नित्यं तर्पयन्ति भोजनेन ते सद्गति ल भन्ते इति मतम् आद्रकः खण्डयति । भोज्यान्ने संस्क्रियमाणे ज्ञायमानाऽज्ञायमानाऽनेकजीवहिंसा समुत्पद्यते । तद्धिसासंलित. तदन्नदातुः कथमपि सद्गति न सम्भाव्यते, बपि तु-ताशदातुर्विपरीताऽधोनेत्री हैं। अर्थात् साधुओं को भोजन कराने में जो गुण पहले कहे हैं उनका अब खंडन करने के लिए आईक मुनि बौद्ध भिक्षु से कहते हैं___जो पुरुष प्रतिदिन दो हजार स्नातक भिक्षुओं को भोजन कराता है, वह नियम से असंयमी है। उसके हाथ रक्त से रंगे हुएहैं, क्योंकि वह षट्काय के जीवों का विराधक है । वह इसी लोक में निन्दा का पात्र बनता है यह हिंसक है, षट्कायकी विराधना करके साधुओं को भोजन कराता है इस प्रकार की लोक निन्दा उसे प्राप्त होती है । प्राणातिपात करके साधुओं को अथवा अन्य किसी को भोजन कराने वाले की साधुजन प्रशंसा नहीं करते। किन्तु वारंवार उसकी निन्दा ही करते हैं ॥३६॥ કહે છે. અર્થાત્ હવે સાધુઓને ભેજન કરાવવામાં જે ગુણ પહેલાં કહ્યા છે, તેનું ખંડન કરાવવા માટે આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે–જે પુરૂષ દરરોજ મહાન આરંભ કરીને બે હજાર સ્નાતક ભિક્ષુકોને ભેજન કરાવે છે, તે નિશ્ચય અસંયમી જ છે. તેના હાથ લેહીથી રંગાયેલા જ હોય છે. કેમકે તે ષકાયના જીવોના વિરાધક છે. તે આ લેકમાં જ નિંદાપાત્ર બને છે, તે હિંસક છે. ષકાયની વિરાધના કરીને સાધુઓને ભેજન કરાવે છે. આવા પ્રકારની લેકનિંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા અન્ય કેઈને ભેજન કરાવવાવાળાની સાધુ જન પ્રશંસા કરતા નથી, પરંતુ વારંવાર તેની નિંદા જ કરે છે. ૩૬
For Private And Personal Use Only