________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतासूत्रे ___ अन्वयार्थ:--(अणारिया) अनार्याः (बाला) बाला:-सदसद्विवेकविकलाः (अणज्नधम्मा) अनार्यधर्माणः, (रसेसु गिद्धा) रसेषु गृद्धाः-अध्युपपन्नाः (i) तम् (पभूयं पिसितं) पभूतम्-अत्यधिक पिशितं शुक्रशोणितपभवं मांसम् (भुंजमाणा) भुनानाः (रएणं) रजसा-पापेन (वयं ण उवलिप्पामो) वयं नोपलिप्यामः (इच्चे। मासु) इत्येवमाहुः-कथयन्ति ॥३८॥
टोका-'तं पभूयं पिसितं' तं प्रभूतमत्यधिक मांस-शुक्रशोणितसंभूतं मासम् 'भुजमाणा' भुनाना:-भोजनं कुर्वन्तः 'वयं रएणं ण उवलिप्पामो' क्यं मांसभोजनजनितपापेन नोपलिप्याम:- कर्मवन्धो न भवतीति मन्यामहे, एवम् 'अणज्जधम्मा' अनार्यधर्माणः-आराज्जातसर्वहेयधर्मेभ्यः माणातिपातादिभ्यो हिंसाधर्मेभ्यो निवृत्तास्ते आयो:-दयाधर्मपालका:-पड्जीवनिकायरक्षकास्तेषां धर्म:-आर्यधर्मःन आर्थधर्मोऽनार्यधर्मः तादृशधर्मः अस्ति येषां ते अनार्य धर्माणः ___अन्वयार्थ-इस प्रकार के मांस को तैयार करके क्या करते हैं ? सो कहते हैं-अनार्य, सत्-असत् के विवेक से रहित अनार्यधर्मी और रसों में आसक्त बौद्धभिक्षु उस शुकशोणित से उत्पन्न प्रभूत मांस को खाते हुए भी कहते हैं हम पाप से लिप्त नहीं होते ॥३८॥
टीकार्थ-उस शुक शोणित से उत्पन्न ढेर सारे मांस का भोजन करते हुए भी 'हम रज से अर्थात् मांस के भोजन से उत्पन होने वाले पाप से लिप्त नहीं होते-हमें कर्मषन्ध नहीं होता' ऐसा मानते हैं । वे अनार्य धर्मी हैं अर्थात् हिंसा आदि हेय कार्यों से दूर रहने वाले, धर्म का पालन करने वाले षट्काय के जीवों के रक्षक आर्य पुरुषों से
અન્વયાર્થ–આ રીતથી માંસને તૈયાર કરીને તેઓ શું કરે છે? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-અનાર્ય–સત અને વિવેક વિનાના અનાર્ય ધમ અને રસમાં આસક્ત એવા બૌદ્ધ ભિક્ષુઓ એ શુક્ર શેણિતથી મિશ્રિત પુષ્કળ માંસને ખાતાં ખાતા કહે છે કે અમે પાપથી લિપ્ત થતા નથી. ૩૮
ટીકાઈ–તે શક શેણિતથી ઉત્પન્ન થયેલ સઘળા જ માંસનું ભોજન કરવા છતાં પણ અમે રજથી અર્થાત્ માંસના ભેજનથી ઉત્પન્ન થવાવાળા પાપથી લિપ્ત થતા નથી. અમને કર્મબંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમિ છે. અર્થાત્ માંસના ભજનથી ઉત્પન્ન થનારા પાપથી અમો પાતા નથી. અમને કમને બંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમાં છે. અર્થાત હિંસા વિગેરે ત્યાગ કરવા યોગ્ય કાર્યોથી દૂર રહેવાવાળા, ધર્મનું પાલન કરવાવાળા, ષકાયના જીનું રક્ષણ કરવાવાળા આર્યપુરૂષોથી વિપરીત
For Private And Personal Use Only