________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६३८
सूत्रकृतात्रे
विलक्षणं ज्ञानं प्राप्तमेतादृशम् ) इति काकुः । ( जीवाणुमागे सुविचितिए व जीवा Sनुभागः सुविचिन्तितश्च । तथा त्वयैव जीवानां कर्मफलस्यापि विचारः कृतः । (पुव्वं समुदं अवरं च पुढे) पूर्व समुद्रमपरश्च स्पृष्टम् - भवदीययशः पूर्वाऽपरसम्मु दान्वव्यापि । (पाणितले ठिए वा उलोइए) पाणितले स्थितो वा - सर्वोऽपि पदार्थः पाणिले प्रत्यक्षेण स्थित इव अवलोकितः । वयैव सकलपदार्थ साक्षा स्कारिज्ञानं प्राप्तम्, जीवानां कर्मफलमपि लब्धम्, इह सर्वत्र तवैव यशो विस्तृतम् । 'आर्यमेव भवतः कार्यजातम्, एतावता ज्ञातव्यं पदार्थ न ज्ञातवानसि मूर्खोऽसि । येनान्यथास्थितं स्थिरमपि पदार्थ मन्यथा प्रतिपादयितुमीहमानः पुण्यपापयोव्यवस्थां करोषि । इति काक्वा व्यज्यते ||३४|| टीका - सुगमा || ३४॥
मूलम् - जीवाणुभागं सुविचितयंता,
आहारिया अन्नविही य सोहिं ।
अन्वयार्थः - आर्द्रक मुनि शाक्य भिक्षु का उपहास करते हुए कहते हैं - विस्मय है कि आपने यह अर्थलाभ किया है। अर्थात् आपने अद्भुत ज्ञान प्राप्त किया है । आपने जीवों के कर्मफल का बड़ा सुन्दर विचार किया है! आपका यश पूर्वापर समुद्र तक व्याप्त रहा है। जान पड़ता है जगत् के सब पदार्थ अपकी ही हथेली पर मौजूद हैं-आप सर्वज्ञ से कम नहीं जान पड़ते । काकुध्वनि से तात्पर्य यह निकला कि * आपने जानने योग्य वस्तु को जाना नहीं है, आप अज्ञानी हैं । अन्यथास्थित वस्तु को अन्यथा कह रहे हैं। पुण्य पाप की उल्टी व्यवस्था करते हैं ||३४|| टीका सुगम है ॥ ३४ ॥
1
અન્વયાય—આદ્રક મુનિ શાકય ભિક્ષુની મશ્કરી કરતાં કહે છે કે-આશ્ચય થાય છે કે-આપે આ દિવ્ય અર્થે લાભ મેળવેલ છે. અર્થાત્ આપે અદ્ ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, આપે જીવાના કમળના ઘણા જ સુંદર વિચાર કર્યાં છે. આપને યશ પૂર્વપર સમુદ્ર પર્યન્ત વ્યાપ્ત થયેલ છે. સમજાય છે કે જગત્ના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ મેાજૂદ છે. આપ સવ નથી આછા જણાતા નથી. આ કાકુ વચનથી ભાવ એ સમજાય છે કે-આપ સમજવા લાયક વસ્તુ સમજ્યા નથી. એટલે કે આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને આપ ખીજી રીતે સમજાવી રહ્યા છે. આપ પુણ્ય પાપની ઉધી વ્યવસ્થા કરતા હા તેમ મને જણાય છે. ૫૩૪ા
આ ગાથાને ટીકા
સરળ હાવાથી આપેલ નથી.
For Private And Personal Use Only