________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खमयाबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने!शालकस्य संवादनि० ६०१ वियागरेज्जा) पश्नं निरवद्याश्नोत्तरं व्यागृगीयात् न वाऽपि व्यागृणीयातसावद्यस्योत्तरं न ददातीति ॥१७॥
टीका--आईकमुनि गोशालकं पति कथयति-भो गोशालक! भगवान महावीरस्वामीणो कामकिच्चा' नो कामकृत्या-प्रयोजनमन्तरेण किमपि कार्यन करोति । ‘ण य बालकिच्चा' न च बालकृस्पः-बालकवदविचार्य न किमपि कुरुते कार्यम् । न वा 'रायाभिभोगेण राजाऽभियोगेन-राज्ञा आज्ञया राजभयेन च धर्मोपदेशं न करोति । 'भरण कुभो' भयेन कुतः-भयेन तु सर्वथा नैव करोति धर्मोपदेशं स देवाधिदेवः । 'पसिणं वियागरेज न वावि' प्रश्नं व्यागृणीयान्नवा. ऽपि-कदाचिभिरवधपश्नोत्तरं ददाति-न वाऽपि ददाति सावधप्रश्नोत्तरम्, 'स. कामकिच्चेणिह आरियाण' सकामकृत्येनेहाऽऽर्याणाम्-स्वेच्छाकारितया-स भगवान इह-जगति-आर्याय धर्ममुपदिशति, तथा-स्वकीयतीर्थकरनामकर्मणः क्षयाय धर्मोपदेशं करोतीति भावः ॥१७॥ किये हुए तीर्थकरनामकर्म का क्षय करने के लिए आयजनो को उपदेश देते हैं । किमी के प्रश्न का उत्तर देते है या नहीं भी देते है। अर्थात् निरवद्य प्रश्न का उत्तर देते है, सावद्य प्रश्न का उत्तर नहीं देते है।१७॥
टीकार्थ-आईक मुनि ने गोशालक से कहा-हे गोशालक ! भगवान् महावीर स्वामी प्रयोजन के बिना कोई कार्य नहीं करते। बालक के समान विना विचारे भी कोई कार्य नहीं करते। वे देवाधिदेव राजा के भय से धर्मोपदेश नहीं देते, किसी के भी भय से उपदेश नहीं देते । कदा. चित् निरवद्य प्रश्न का उत्तर देते हैं और सावध प्रश्न का उत्तर नहीं भी देते ! वे तीर्थ कर नामकर्म के क्षय के लिए आर्यजनों को धर्मदे. शना देते हैं ॥१७॥ જીત કરેલ તીર્થંકર નામ કર્મને ક્ષય કરવા માટે આર્યજનેને ઉપદેશ આપે છે. કેઈના પ્રશ્નોને ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા અર્થાત નિરવા પ્રશ્નોને ઉત્તર આપે છે. સાવધ પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ૧
ટીકાથ–આદ્રક મુનિ ગોશાલકને કહે છે–હે ગોશાલક ! ભગવાન મહાવીરસ્વામી પ્રોજન વિના કેઈ પણ કાર્ય કરતા નથી. તેમજ બાલકની જેમ વગર વિચાર્યું પણ કઈ કાર્ય કરતા નથી. તેઓ દેવાધિદેવ એવા રાજાના ડરથી ધર્મોપદેશ આપતા નથી. તે પછી બીજાના ભયની તે વાત જ શી કરવી? અર્થાત્ કેઈના પણ ડરથી તેઓ ઉપદેશ આપતા નથી કદાચ નિરવદ્ય પ્રશ્નનો ઉત્તર આપે છે, અને સાવદ્ય પ્રશ્નનો ઉત્તર આપતા નથી. તેઓ તીર્થકર નામકર્મના ક્ષય માટે આ જનેને ધર્મદેશના આપે છે. ૧ળા
सु. ७६
---
--
-
For Private And Personal Use Only