________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतानले टीका--भो गोशालक ! 'अहिंसयं' अहिंसकम्-नास्ति हिंसा-माणातिपातादिरूपा यस्य तम् 'सापयागुरपि सर्व पजाऽनुकम्पिनम्-सर्वमनासु-सकल. माणिषु अनुकम्पाशालिनम् 'धम्मे ट्ठियं धर्म-अहिंसादौ स्थितम्-सदा विद्यमानम् 'कम्मविवेगहे' कर्मविवेकहेतुम्-कर्मनिर्जराकारणम् एतादृशमपि तीर्थकर भग वन्तं महावीरम् 'तमायदंडेहिं समायरंता' तमात्मदण्डैः समाचरन्त:-आत्मानं दण्डयन्ति ये पुरुषा:-भवत्सदृशास्ते एवं वणिक्तुल्यं जल्पन्ति । नाऽपरे विद्वांसः, 'पयं' एतद् भगवतो निन्दा वणिक्तुल्यकथनम् 'ते' ते-तव 'अबोहिए' अबोधेरज्ञानस्य 'पडिरूवं' प्रतिरूपमेव, अज्ञानफलम् । अशोकवृक्षादि पाविहार्या दिकं भगवतोऽतिशयेन स्वयमेव भवति देवकृता पुष्पवृष्टिरपि अचित्तैव जायते, देवाधर्थमेव अचित्तपुष्पवृष्टिभवति न तु भगवदर्थम्, तत्र भगवतोऽनुमोदनाभावाद् रागद्वेषरहितत्वाचे एतदेव सूत्रकारेण दर्शितमिति भावः ॥२५॥ ____टीकार्थ-हे गोशालक ! जो भगवान हिंसा से सर्वधा रहित हैं, जो प्राणीमात्र पर अनुकम्पा रखते हैं, जो सदैव अहिंमा आदि धर्म में स्थित रहते हैं और जो कर्मनिर्जरा के कारण हैं, ऐसे तीर्थकर भगवान् महावीर को अपनी आत्मा को दंडित करने वाले आप जैसे लोग ही व्यापारी के समान कहते हैं । ज्ञानवान पुरुष ऐसा नहीं कह सकते। भगवान् की निन्दा करने के लिए उन के समान कहना तुम्हारे अज्ञान के अनुरूप ही है ! यह तुम्हारे अज्ञान का ही परिणाम है! ..
आशय यह है कि अशोकवृक्ष आदि भगवान् के प्रातिहार्य स्वयमेव होते हैं, देवों के द्वारा अचित्त पुष्पों की ही वर्षा की जाती है। देवों के लिए अचित्त पुष्पवृष्टि होती हैं भगवान के लिए नहीं, क्योंकि
1 ટીકાઈ–હે ગોશાલક! જે ભગવાન હિંસાથી સર્વથા રહિત છે. જે પ્રાણી માત્ર પર અનુકંપા-દયા રાખે છે. જે કાયમ અહિંસા વિગેરે ધર્મમાં સ્થિત રહે છે. અને જે કર્મ નિજેરાના કારણ રૂપ હોય છે. એવા તીર્થકર ભગવાન મહાવીરને પિતાના આત્માને છેતરવાવાળા તમારા જેવા પુરૂષો વ્યાપારી જેવા કહે છે. જ્ઞાની પુરૂષે તેમ કહી શકતા નથી. ભગવાનની નિંદા કરવા માટે વ્યાપારી જેવા કહેવા તમારા અજ્ઞાનને અનુરૂપ–ગ્ય જ છે. આ તમારા અજ્ઞાનનું જ કારણ છે.
કહેવાનો આશય એ છે કે–અશોક વૃક્ષ વિગેરે ભગવાનના પ્રાતિહાર્ય વયમેવ થાય છે. દેવે દ્વારા અચિત્ત પુપિની જ વર્ષા કરવામાં આવે છે. દેવે માટે અચિત્ત પુષ્પ વૃષ્ટી જ થાય છે. ભગવાનને માટે નહીં કેમ કે
For Private And Personal Use Only