________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागलो
-
अन्वयार्थः-(एवं उदए) एवम्-पूर्वोक्तः-उदया-धनलाभादिरूपः (णेगंतण. चंतिय) नैकान्तिको नात्यन्तिकश्य, (ते दो विगुणोदयंमि) तो द्वौ विगुणोदयौगुणवर्जितौ (से) सः (उदए। तीर्थकरस्योदयः लामा (साइमणंतपत्ते) साधनन्त. माता-सादिमनन्तं च प्राप्तः 'तमुदा' तं-केवलज्ञानलक्षणमुदयम् 'ताई णाई' पायी-जीवरक्षका, ज्ञायी-सर्वश: 'साहयई' अन्यानपि साधयति उपदेशद्वारा पापयतीति 'वयंति' वदन्ति विद्वांसः॥२४॥ ____टीका-पुनरपि आर्द्रक आह-हे गोशालक ! वणिजो धनादिः कदाचिह्न पति-न वा भवति, कहिचिल्लाभमपेक्षमाणस्य महती हानिरेव, अतो विदि. तर विद्वद्भिः वणिजा लाभे नास्ति स्थायीगुण इति कथ्यते । भगवता तीर्थकरेण कर्मनिर्जराद्वारेण लब्धो लामो लामः कथ्यते । येन च भाति दिव्य ___ अन्वयार्थ--धन लाभादि रूप पूर्वोक्त उदय न ऐकान्तिक है और न आत्यन्तिक है, ऐसा ज्ञानी जन कहते हैं । जिस उदय में यह दोनों गुण नहीं है, वह वास्तव में उदय नहीं है-वह उदय गुणरहित है। किन्तु तीर्थकर भगवान का उदय सादि और अनन्त है। जीवों के त्राता और सर्वज्ञ भगवान उस उद्य का दूसरों को भी उपदेशकरते हैं ॥२४॥
टीकार्थ--आद्रक फिर कहते हैं-हे गोशालक ! व्यापारियों को धन आदि की प्राप्ति कभी होती है, कभी नहीं भी होती । कभी लाभ की अपेक्षा रखते हुए बहुत बड़ी हानि हो जाती है। अतएव ततज्ञानियों का कथन है कि वर्षणको के लाभ में स्थायी गुण नहीं है।
અન્વયાર્થ–-ધન લાભ વિગેરે પ્રકારને પહેલાં કહેલ ઉદય એકાન્તિક નથી, તેમ આત્યંતિક પણ નથી, તેમ જ્ઞાનીજને કહે છે. જે હૃદયમાં આ બને ગુણ નથી તે વાસ્તવિક રીતે ઉદય જ નથી. અર્થાત તે ઉદય ગુણહીન છે. પરંતુ તીર્થકર ભગવાનને ઉદય સાદિ અને અનંત છે. જેનું ત્રાણ કરવાવાળા સર્વજ્ઞ ભગવાન એ ઉદયન બીજાઓને પણ ઉપદેશ આપે છે. રજા
ટીકાથ–- ફરીથી આદ્રક મુની કહે છે કે હે શાલક! વ્યાપારીને ધન વિગેરેની પ્રાપ્તિ કયારેક થાય છે, અને ક્યારેક નથી પણ થતિ, કયારેક લાભની આશા રાખવા છતાં પણ બહુ મોટી નુકશાની પણ આવી જાય છે. તેથી જ તત્વજ્ઞાનીનું કથન છે કે વ્યાપારીના લાભમાં સ્થાયી–ગુણ હોતું નથી.
For Private And Personal Use Only