________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि श्रु. अ. ६ आईकमुने!शालकस्य संवादनि० ६०३ व्यागृणीयात्-प्रश्नोत्तरं वदति (समिया) समतया-समभावेन न तु रागद्वेषाकुलो वदति (अणारिया) अनार्याः (दंसणओ) दर्शनाव-सम्यक्त्वात् (परित्ता) परीताः भ्रष्टाः (इति संकमाणो) इति शङ्कमानः-इति जानानः 'तस्थ' तत्र-अनार्यदेशे (न उवेति) नोपैति-न गच्छति न तु-भयान्न गच्छतीति ॥१८॥ ___टीका--'आसुपन्ने' आशुप्रज्ञऽतीव बुद्धिमान् सर्वशो भगवान् 'तत्थ' तत्रप्रश्नकर्तुः समीपे 'गंता च' गत्वा च 'अदुवा' अथवा 'अगंता' अगत्वा वा 'समिया' समतया-सममावेन न तु रागद्वेषाभ्यामाकृष्यमाणः 'वियागरेज्जा' व्या. गृणीयात्-यदि प्रश्नकर्तुं रुपकारं पश्यति-तदा तत्समीपे धर्ममुपदिशति । यदि कदाचित्-अमव्यस्वादिदोषदुष्टः प्रश्नकर्ता भवेत्तदा तत्र नोपदिति । उपदेशमपि समभावतयैव ददाति न तु विषमां दृष्टिमाश्रित्य । विषमष्टिकारणयोः राग. अथवा न जाकर भी समभाव से धर्म का उपदेश या प्रश्नों का उत्तर देते हैं। रागद्वेष से युक्त होकर भाषण नहीं करते । अनार्य जन सम्यक्त्व से भ्रष्ट-रहित होते हैं, ऐसी आशंका से उनके पास अनार्य देश में नहीं जाते हैं। भय के कारण न जाते हों, ऐसा नहीं है ॥१८॥ ___टीकार्थ-आशुप्रज्ञ अर्थात् सर्वज्ञ सर्वदर्शी भगवान श्रोताओं के समीप जाकरके अथवा विना गये समभाव से उपदेश करते हैं, राग वेष से युक्त होकर नहीं। अगर प्रश्नकर्ता का उपकार होना देखते हैं. तो उपदेश देते हैं । अगर कोई अभव्यत्व आदि दोष से दूषित प्रश्न कर्ता हा तो उपदेश नहीं देते। उपदेश देते हैं तो समभाव से ही देते हैं विषम भाव से नहीं, क्योंकि विषम भाव के कारण रूप राग और द्वेष ગયા વિના પણ સમભાવથી ધર્મને ઉપદેશ અગર પ્રશ્નોને ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને ભાષણ કરતા નથી. અનાર્ય અને સમ્યક્ત્વથી રહિત હોય છે. તેવી શંકાથી તેમની પાસે અર્થાત્ અનાર્ય દેશમાં જતા નથી. ભયને કારણે ન જતા હોય તેમ નથી. ૧૮
ટીકાર્ય–આશુપ્રજ્ઞ અર્થાત્ સર્વજ્ઞ સર્વદશી ભગવાન્ શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના જ સમભાવથી ઉપદેશ આપે છે. રાગવાળા બનીને ઉપદેશ કરતા નથી, જે પ્રશ્ન કર્તાને ઉપકાર થાય તેમ જુએ છે તે તેને ઉપદેશ આપે છે. અથવા કેઈ અભવ્ય વિગેરે દેષથી દૂષિત વ્યક્તિ પ્રશ્ન કરે છે, તે તેને ઉપદેશ આપતા નથી. જેને ઉપદેશ આપે છે, તે સમભાવથી જ ઉપદેશ આપે છે. વિષમપણાથી ઉપદેશ કરતા નથી. કેમકે-વિષમપણાથી ઉપદેશ આપતા નથી. કેમકે વિષમભાવના
For Private And Personal Use Only