________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने!शालकस्य सेवादनि० ५७ सपालपाश्च दक्षा हि सन्ति, तत्र-ऊनाः स्वापेक्षया हीना:-अतिरिक्ता जात्यादिना अधिकाः लपा वा-वक्तारः, अला:-मौनव्रतिकाः विद्यादियुक्ताः, दक्षा:-प्रखर. पण्डिताः सन्तीति, अस्मिन् प्रदेशेऽनेके दार्शनिका बुद्धिमन्तः शास्त्रे कृतपरिश्रमा बताऽवधाना वर्णनादिभिः श्रेष्ठा उन्मज्नन्ति, यदि प्रश्नं कुर्युस्ते तदा किमुत्तरं देयमिति विविच्य जनाकुलावास दूरात्परिहरन् भीत इवैकान्ते वसति-गच्छति च तत्रैव, यत्रैषां सम्भावना न सम्भवेत् ॥१५॥ मूलम्-महाविणो सिक्खियबुद्धिमंता,
सुत्तेहि अत्थेहि य णिच्छयन्ना। पुच्छिसु मा णो अणगारा अन्ने,
इति संकमाणो ण उवेति तत्थ ॥१६॥ दक्ष पुरुष निवास करते हैं। अपनी अपेक्षा जो हीन हों वे न्यून को जाते हैं और जात्यादि से अतिरिक्त को अधिक कहे गए हैं, अधिक या सुन्दर भाषण करने वाले वक्ता (लप) कहलाते हैं। मौन साधना करने वाले मौनी कहलाते हैं तथा विद्यासिद्ध आदि च्या प्रखर पण्डित दक्ष, कहलाते हैं । पूर्वोक्त सार्वजनिक स्थानों में अनेक दार्शनिक बुद्धिशाली शास्त्राध्ययन में परिश्रम करने वाले, सावधान तथा वर्णन करने आदि में श्रेष्ठ पुरुष आते जाते रहते हैं। महावीर सोचते हैं कि अगर वे प्रश्न कर बैठेगे तो मैं क्या उत्तर दंगा! इस प्रकार भयभीत होकर वे मनुष्यों से व्याप्त स्थानों से बचते हैं और ऐसे स्थानों में ही ठहरते हैं जहाँ उनके आने की कोई संभावना न हो ॥१५॥
टीका सरल है ॥१५॥
કેટિના હોય તે અધિક કહેવાય છે. સુંદર પ્રવચન કરવાવાળા વક્તા (૧૫) કહેવાય છે. મૌન ધારણ કરવાવાળા મૌનિ કહેવાય છે. તથા વિદ્યા સિદ્ધ વિગેરે પ્રખર પંડિત દક્ષ કહેવાય છે. પૂર્વોક્ત સાર્વજનિક સ્થાનમાં અનેક દાર્શનિક, બુદ્ધિશાળી શાસ્ત્રાધ્યયનમાં શ્રેમ કરવાવાળા સાવધાન તથા વર્ણન કરવામાં શ્રેષ્ઠ પુરૂષે આવતા જતા રહે છે, તેથી મહાવીરસ્વામી વિચારે છે કે જો તેઓ કોઈ વિષયમાં પ્રશ્ન કરી બેસશે તે હું શું ઉત્તર આપીશ? આ રીતે ડરપોક થઈને તેઓ મનુષ્યથી વ્યાપ્ત સ્થાનેથી બચતા રહે છે. અને એવા સ્થાનમાં વસે છે કે જ્યાં તેવાઓને આવવાને સંભવ જ ન હય, ગા૫પા
આ ગાથાને ટીકાથી સરળ જ છે. જેથી આપેલ નથી,
For Private And Personal Use Only