________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
सूत्रकृतागपत्र टीका-'से एमतइओ' स एकायः यस्य खच पायसः पुरवस्य आत्मकल्याणभावना न विद्यते एतादृशः कश्चित्पुरुषोऽग्रे वक्ष्यमाणाऽने कविधसावध कर्म कारकः, 'आयहेउवा' आत्महेतो;-स्वमुखाय 'गाइदेउवा' ज्ञातिहेतोर्वाआत्मीयव्यक्तीनां सुखमुत्पादयितुम् 'सयण हेउवा' शयनस्य-शरीरसुखोत्पाद. कस्य शय्यादेहे तो यं 'आगारहेउवा' आगारं गृह तन्निर्माणाय वा 'परिवार हेउं वा' वरिवारहे तो वा 'णायगं वा सहवासियं वा णिस्साए' ज्ञातकं वा सहचासिकं वा निश्राय आश्रित्य-परिचित व्यक्तिहेतौ-सहमासिकारणाय वा । पापकर्मअग्रे वक्ष्यमाणं करोति, इति अग्रिमेण सम्बन्धः। 'अदुना अगुगामिए' अथवा अनुगामिकः कश्चित्यापी पुरुषो धनादिकमादाय मागे गच्छन्तं प्रति अनुगच्छति धनापहरणाय तस्य 'अदुवा उपचाए' उपचरकः-सति समये एनं हत्वाऽस्य धनं नेष्यामीति बुद्धया तस्य धनवतः सेवावृत्ति मुपचरतीति उपचरका-सेवाकारकः 'अदुवा पडिवहिए' अथवा प्रतिपथिको भाति-कस्यचिद्धनमपहत्तुं
टीकार्थ-जिस पापी पुरुष के अन्तः करण में आत्म कल्याण की भावना नहीं होती, वह आगे कहे जाने वाले अनेक प्रकार के सावध कर्म करता है। अपने सुव के लिए या शया के लिए, घर बनाने के लिए अपने परिचित अथवा पड़ोली आदि के लिए वह पाप कर्म करता है। वह पापकर्म इस प्रकार हैं-कोई पापी पुरुष धन के साथ मार्ग में जाते हुए धनिक का धन छीनने के लिए उसका पीछा करता है। कोई यह सोच कर कि अवसर मिलने पर इसे मार कर धन ले जाऊंगा, किसी धनी की सेवावृत्ति करता है। कोई किसी का हरण
ટીકાર્થ–જે પાપી પુરૂષના અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના હોતી નથી, તથા આગળ કહેવામાં આવનારા અનેક પ્રકારના સાવધ કર્મો કરે છે, પિતાના સુખ માટે અથવા શય્યા માટે, ઘર બનાવવા માટે, પરિવાર માટે, પિતાના પરિચિત અથવા પાડોસી માટે પાપકર્મ કરે છે, તે પાપકર્મ આ પ્રમાણે છે-કે પાપી પુરૂષ ધનની સાથે માર્ગમાં જનારા ધનિક ધન પડાવી લેવા માટે તેને પીછો પકડે છે. કેઈ એવું માનીને તેને પીછો કરે છે કે-અવસર મળતાં અને મારી નાખીને તેનું ધન લઇ લઈશ. કઈ ધનિકની સેવા એવું માનીને કરે છે કે-વખત મળતાં તેને મારીને તેનું ધન લઈ લઈશ. કોઈ અન્યનું ધન હરી લેવા માર્ગમાં તેની સામે જાય છે. કેઈ ખાતર પાડે છે. અર્થાત્ ભીંત ખેદીને તેમાંથી
For Private And Personal Use Only