________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
૨૦
विक्रियपुद्गलाः, आहारकशरीरस्याहारवर्गणाः पुनलाः, तैजसशरीरस्य तेजःपुद्गलाः, कार्मणशरीरस्य कर्मणाः कारणम् । एवं स्थिते कारणभेदान्न एतेषामेकस्व' गवाश्ववत् । नाऽपि सर्वथा भेद एव एतेषां शरीराणाम् इत्यपि एकान्तवचनं नं बक्तव्यम् । एकत्रैवोपलम्भात्, आत्यन्तिकभेदे एतेषां स्थितौ देशकालादिभेदो 'भवेत, गृहदारादिवत् । न तु भेदो दृश्यते कारणस्य काळादेः । तस्मान्न सर्वथा भेदक्ष किन्तु कथञ्चिदेतेषां भेदः कश्चिदभेदः इत्येव सर्वानुमासिद्धो निष्कलङ्की राजमार्गः अत एकान्तमिममेकान्तमभिनमिति वचोऽनाचार सेवनमेव । 'सत्य' सर्वत्र 'वीर' वीर्यम् बलम् 'अस्थि' अस्ति-विद्यते, 'सत्य' सर्वत्र 'वीरियं' वीर्यम्बकम् 'णस्थि' नास्ति न विद्यते सर्वस्मिन् वस्तुनि सर्वशक्तिर्विद्यते, पुद्गलों से बनता है, वैक्रिय शरीर वैक्रियवर्गणा के पुगलों से बनता है, आहारकशरीर का कारण आहारकवर्गणा के पुद्गल है, तेजसशरीर का कारण तेज और कार्मणशरीर का कारण कर्मवर्गणा है । इस प्रकार जैसे गौ और अश्व एक नहीं है, उसी प्रकार ये शरीर भी कारणों में भिन्नता होने से एक नहीं हैं।
पांचों शरीर सर्वथा भिन्न ही हैं, ऐसा एकान्त वचन भी नहीं कहना चहिए, क्योंकि गृह और दारा के जैसे एक ही जगह पाये जाते हैं। सर्वथा भेद होता तो इनके देश काल आदि में भेद होता । इस प्रकार इनमें सर्वथा भेद भी नहीं है, परन्तु कथंचित् भेद और कथंचित् अभेद है । यही अनुभव सिद्ध और निर्दोष राजमार्ग है। ऐसी स्थिति में इन्हें एकान्तभिन्न या एकान्त अभिन्न कहना अनाचार का सेवन करना है ।
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર ઉદ્ગાર અથવા સ્થૂલ પુદ્ગલેાથી બને છે. વૈક્રિય શરીર, વૈક્રિય વણાના પુદ્ગલાથી બને છે. આહારક શરીરનું કારણુ આહારક વગણાના પુદ્દગલે છે. તેજસ શરીરનું કારણુ તેજ અને કામણુ શરીરનું કારણુ કવણા છે. આ પ્રમાણે જેમ ગાય અને ઘેડે એક નથી એજ પ્રમણે આ શરીર પણ કારણેામાં જુદાપણું હાવાથી એક નથી.
પાંચે શરીર સર્વથા ભિન્ન જ છે. આ પ્રમાણેનું એકાન્ત વચન–નિશ્ચય વચન પણ કહેવુ ન જોઇએ. કેમકે-આ ઘર અને સ્ત્રીની માફ્ક એક જ સ્થળે જોવામાં આવે છે. સવથા ભેદ હાત તે તેના દેશ, કાળ વિગેરેમાં ભેદ આવત! આ રીતે તેએકમાં સથા ભેદ પણ નથી. પરંતુ કથાચિત્ ભે અને કથ'ચિત્ અભેદ છે. આજ અનુભવ સિદ્ધ અને નિર્દોષ રાજમાર્ગ છે, આ સ્થિતિમાં આને એકાન્ત ભિન્ન અથવા એકાન્તે અભિન્ન કહેવુ તે અના ચારનુ' સેવન કરવા જેવું છે,
सू० ६३
For Private And Personal Use Only