________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् नैवम् ईदृशीं संज्ञां बुद्धि निवेशयेत्-न कुर्यात् । किन्तु (अस्थि बंधे व मोक्खो वा) अस्ति बन्धो वा मोक्षो वा (एवं सन्न णिवेसए) एवमीहशीं संज्ञां-बुदि निवेशयेत्-कुर्यादिति ॥१५॥
टोका-'बंधे व मोक्खे वा णस्थि' बन्धो वा मोक्षो वा नास्ति-तत्र बन्न चातुर्गतिकः संसारः, मोक्षश्वाशेषकर्मक्षयरूपः 'णेवं सन्नं णिवेसए' नै ai निवेशयेत्-ईदृशीं बुद्धिं न कुर्यात् , किन्तु-'बंधे व मोक्खे वा अत्थि' बन्धो वा मोक्षो वा अस्ति एवं सन्नं णिवेसए' एवम्-एतादृशीं संज्ञा-मति निवेशयेतुधारयेत् । बन्धमोक्षयोरश्रद्धा परित्यज्य तयोः श्रद्धा करणीया। अश्रद्धा खल अनाचारमध्यपातिनी, सा च श्रेषोऽणिभिरत स्त्याज्य इति । केचन-बन्ध. मोक्षयोः सद्भावं नाङ्गी कुर्वन्ति प्रतिपादयन्ति च ते इत्थम् । तथाहि-'आत्मा नाम' अमृतः तस्य मूर्तेन कर्मपुद्गलेन सह सम्बन्धाभावात् कथं बन्धः स्यात् , नहि हि. अमत्तस्याऽऽकाशस्य मूर्तेन छेपो दृछः श्रुतो वा सम्भवति । ___ तदुक्तम्-'वर्षातपाभ्यां कि व्योम्नः इत्यादि
टीकार्थ--बन्ध नहीं है और समस्त कर्मों का क्षय रूप मोक्ष नहीं है, इस प्रकार समझना योग्य नहीं है। किन्तु ऐसा समझना चाहिए कि बन्ध है और मोक्ष है।
बन्ध और मोक्ष के विषय में अश्रद्धा का परित्याग करके उन पर श्रद्धा धारण करना चाहिए । अश्रद्धा अनाचार में गिराने वाली है, अतएव जो अपना कल्याण चाहते हैं, उन्हें दूर से ही उसका त्याग कर देना चाहिए।
कई लोग बन्ध और मोक्ष का सदभाव स्वीकार नहीं करते और इस प्रकार कहते हैं-आत्मा अमूर्त है और कर्मपुद्गल मूर्त हैं। ऐसी
અયાર્થ––બંધ અર્થાત્ કર્મ પુદ્ગલેને જીવની સાથે સંબંધ નથી. અને મોક્ષ પણ નથી. આ રીતની બુદ્ધિ ધારણ ન કરે પરંતુ બંધ છે અને મોક્ષ પણ છે. એવી બુદ્ધિ ધારણ કરે. ૧પ
ટીકાર્થ–બ નથી અને સઘળા કર્મોનો ક્ષય રૂ૫ મોક્ષ પણ નથી આ પ્રમાણે વિચારવું તે યોગ્ય નથી. પરતુ બબ્ધ છે, અને મોક્ષ પણ છે, આ પ્રમાણેનો વિચાર કરે જોઈએ
બન્યા અને મોક્ષના સંબંધમાં અશ્રદ્ધાને ત્યાગ કરીને તેના પર શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અશ્રદ્ધા અનાચારમાં પાડવાવાળી છે. તેથી જ જેઓ પિતાના કલ્યાણની ભાવના રાખે છે, તેઓએ ઘરથી જ તેને ત્યાગ કરવો જોઈએ,
કેટલાક લેકે બંધ અને મોક્ષના સદૂભાવને સ્વીકાર કરતા નથી, અને આ પ્રમાણે કહે છે કે--આત્મા અમૂર્તી છે, અને કર્મ પુદ્ગલ મૂર્ત છે,
For Private And Personal Use Only