________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५.२
संघकृतामसने संज्ञा बुद्धिम् (ण णिवेसए)-न निवेशयेत्-'न कुर्यात् किन्न-कल्लाणपावे वा अस्थि) कल्याणं पापं वाऽसि-विद्यते (एवं सन्नं णिवेसए) एवम्-ईदृशी संज्ञांबुद्धिं निवेशयेत्-कुर्यादिति ।।२८।। ____टीका-आत्मव्यतिरिक्तस्य सर्वस्याभावात् 'कल्लाण' कल्याणम् ‘पावे ।' पापं वा 'णस्थि' नास्ति 'एवं सन्न' एवम्-ईदृशी संज्ञाम्-बुद्धिम्-' णिवेसए' न निवेशयेत्, किन्तु- 'कल्लाण पावे वा अस्थि कल्याणं पापं वाऽस्ति, तत्र-कल्याणं वाल्छितार्थप्राप्तिः। पापं वा-प्राणातिपातादिलक्षणम् । 'एवं' एवमेव 'सन्न' संज्ञाम् -बुद्धिम् ‘ण निवेसए' न निवेशयेत् न कुर्यात् कल्याणकल्याणवतोः पापपापनतोश्च सत्वमवश्यमभ्युपेयम्, अद्वैतमते जगद्विचित्रता स्यादिति । बौद्धो हि सर्वस्यापि अशुचित्वम्-आत्मरहितत्वश्च मन्यते । अतः कल्याणं तद्वान वा नास्तीति कथयति करनी चाहिए। किन्तु कल्याण है और पाप भी है, इसी प्रकार की बुद्धि धारण करनी चाहिए ॥२८॥
टीकार्थ--आत्मा से भिन्न सभी पदार्थों का अभाव होने के कारण कल्याण और पाप नहीं है, इस प्रकार की संज्ञा नहीं रखनी चाहिए, किन्तु कल्याण और पाप है, ऐसी संज्ञा ही धारण करनी चाहिए। अभीष्ट अर्थ की प्राप्ति को कल्याण कहते हैं, और हिंसा आदिको पाप कहते हैं। कल्याण का और कल्याणवान् का तथा पाप और पापवान् का अस्तित्व अवश्य स्वीकार करना चाहिए । अगर अद्वैत को स्वीकार किया जाय तो अयाधित अनुभव से सिद्ध यह जगत् की विचित्रता संगत नहीं हो सकती । बौद्धों की मान्यता है कि सय अशुचि और अनात्मक है, अतएव कल्याण और कल्याणवान् कोई नहीं है, उनका કારણ રૂ૫ પાપકર્મ નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કલ્યાણ છે અને પાપ પણ છે. એ રીતની બુદ્ધિ ધારણ કરવી જોઈએ, ર૮
ટીકાર્થ–-આત્મા શિવાયના સઘળા પદાર્થોને અભાવ હેવાના કારણે કલ્યાણ અને પાપ નથી. આ પ્રમાણેની સંજ્ઞા-બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિને કયા કહે છે, અને હિંસા વિગેરેને પાપ કહે છે. કલ્યાણનું અને કલ્યાણવાનનું તથા પાપ અને પાપવાનનું અસ્તિવ (વિદ્યમાનપણુ) અવશ્ય સ્વીકારવું જ જોઈએ. જે અદ્વૈતને સ્વીકારવામાં આવે, તે અબાધિત અનુભવથી સિદ્ધ આ જગતનું વિચિત્રપણું સંગત થઈ શકત નહીં. બૌદ્ધોની માન્યતા છે કે-બધું જ અશુચિ-અશુદ્ધ અને અનાત્મક જ-આમા વિનાનું છે. તેથી જ કલ્યાણ કે કલ્યાણવાનું કેઈ પણ નથી. તેઓનું આ કથન સત્ય
For Private And Personal Use Only