________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
५४९ मिच्छोवजीवति) एते साधवो मिथ्योपनीवन्ति-सकपटजीविका कुन्नि (इइ दिर्टि न धारए) इति-एतादृशीं दृष्टिम् -दर्शनं ज्ञानम्, न-नैव धारयेत्-कुर्यादिति ॥३१॥
टोका-'साहुनोविणो' साधु नीविनः-साधुना विधिना जीवन्ति 'समियायारा' समिताचाराः-शास्त्रोक्तरोत्या आत्मसंपमान्तः तया शास्त्रप्रतिपादिताऽऽवारवन्तः । 'भिक्खुगो' भिक्षा-निरवधभिक्षणशीला:-उत्तमरीत्या जीवनयात्रायायापयितारः 'दीसति' दृश्यन्ते-नैते किमपि दुःखयन्ति शान्ता दान्ता जितेन्द्रिया जितकषायाः स्तिमिता इत्थंभूता भुवि विचरन्तः साबो दृश्यन्ते, 'एए' एते साधवः स्वदर्शनाऽनुयायिनः 'मिच्छोवनोवेति मिथ्योपजीवन्ति-मिथ्योपनीविनः एते साधुलिङ्गवारिणो न साधको वीतरागा' अपितु सरागा कपटरीत्या परवञ्च नादिना वा जेवन्ति । 'इइ दिहिँ न धारए-इति दृष्टिं न धारयेत्-नैवमभिप्राय आचरण करने वाले, निरवद्य भिक्षा ग्रहण करने वाले पुरुष देखे जाते हैं, वास्तव में ये सर्व मिथ्याचारी हैं, कपटपूर्वक आजीविका करते हैं, इस प्रकार की दृष्टि धारण नहीं करनी चाहिए ॥३१॥
टीकार्थ-प्रशस्त विधि से जीवन यापन करने वाले, शास्त्रोक्त रीति से संपम का पालन करने वाले, शास्त्रप्रतिपादित आचार से सम्पन्न, निर्दोष भिक्षा ग्रहण करने वाले महात्यागी साधु देखे जाते हैं। वे किसी को पीड़ा नहीं पहुंचाते । शान्त, दान्त, जितेन्द्रिय और कषायविजेता होकर इस भूतल पर विचरते हैं। ऐसे परहितकारी साधुओं के विषय में ऐसा नहीं समझना चाहिए कि ये मिथ्याचारी हैंकपटी हैं, साधु का वेष धारण करके भी साधु नहीं हैं, वीतराग नहीं हैं। किन्तु ये सराग हैं, मायाचार करके दूसरों को ठगते हैं। ......... કરવાવાળા નિવદ્ય ભિક્ષા ગ્રહણ કરવાવાળા જે પુરૂષ દેખવામાં આવે છે. તેઓ વાસ્તવિક રીતે મિથ્યાચારી છે. કપટ પૂર્વક આજીવિકા કરે છે. આ રીતની દષ્ટિ ધારણ કરવી ન જોઈએ. ૩૧
ટીકાથ–પ્રશસ્ત વિધીથી જીવન વીતાવવા વાળા તથા શાસ્ત્રોક્ત રીતે સંયમનું પાલન કરવાવાળા, શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ આચારથી યુક્ત નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા મહાત્યાગી વૈરાગ્યમૂતિ સાધુએ જોવામાં આવે છે. તેઓ કોઈને પણ દુઃખ ઉપજાવતા નથી શાન્ત, દાન્ત, જીતેન્દ્રિય અને કષાયને જીતવાવાળા બનીને આ પૃથ્વી પર વિચરે છે એવા પરોપકારી - સાધુઓના સંબંધમાં એવું ન માનવું જોઈએ કે આ મિથ્યાચારી છે, કપટી
છે; સાધુને વેષ ધારણ કરવા છતાં પણ તે સાધુ નથી. વીતરાગ નથી, પરંતુ : આતે સરાગ છે, માયાચાર કરીને બીજાઓને ઠગે છે.
For Private And Personal Use Only