________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५८
सूत्रकृताङ्गसूत्रे
वान् ततः पव्रज्यां गृह्णन् देवेन निषिद्ध, भो भो मित्र ! सम्मति - भोगावली कर्म aafशष्टं विद्यतेऽतो दीक्षां मा गृहाण, तथापि - परमवैराश्यसम्पन्नः मत्रजितो वसन्तपुरे रम्यके द्याने मिक्षुप्रतिमां प्रतिपन्नः रान कायोत्सर्गे स्थितः । प्रतिमास्थित दृष्ट्वा ततः सवयस्काभिः सहचरोभिः क्रीडन्त्या श्रेष्ठिदारिकया काम खर्या अयं मम भर्त्ता इत्युक्ते सति सन्निहितदेवेन सद्भिद्वादशकोटिमिता सुवर्णदृष्टिः कृता । राजा तत्सुवर्ण गृह्णन् देवेन निषिद्धः, इदं सुवर्णमस्या एव बालिकायाः, तत स्वत्पित्रा गृहीतं सुवर्णम् अनुकृोपसगं ज्ञात्वा आर्द्रकमुनिरन्यत्र गतः । इतः पुत्रीकरणार्थं राज्ञा समाहूता कुमाराः स्वयम्बरे समायान्ति' पुत्र्या कथितं
जब वह दीक्षा ग्रहण करने लगा तो देवताने उसे रोका और कहा- हे मित्र ! तुम्हारा भोगावती कर्म अभी तक शेष है, इस कारण दीक्षा मत अंगीकार करो। परन्तु वैराग्य की उत्कृष्टना के कारण उसने दीक्षा ले ली ।
एक बार आर्द्रक मुनि वसन्तपुर नगर के रम्यक उद्यान में भिक्षु की प्रतिमा अंगीकार करके कायोत्सर्ग में स्थित था। प्रतिमा स्थित मुनि को देख कर अपनी समवयस्क सहेलियों के साथ क्रीड़ा करती हुई सेठ की लड़की काममंजरी ने कहा- 'यह मेरा पति है।' इस प्रकार कहते ही देवने साढ़े बारह करोड़ सोनैया की वर्षा की। उस स्वर्ण को राजा ग्रहण करने लगा । देवने उसे रोक कर कहा- यह स्वर्ण इस बालिका का ही है। तब बालिका के पिता ने वह स्वर्ण ले लिया। अनुकूल उपसर्ग समझ कर आर्द्रक सुनि वहां से अन्यत्र चले गए ।
જ્યારે તે દીક્ષા ધારણ કરવા લાગ્યા ત્યારે દેવાએ તેને દીક્ષા ન લેવા સૂચન કર્યું” અર્થાત્ રોકવા પ્રયત્ન કર્યો અને હ્યું કે-ડે મિત્ર! તમારે ભગવવાનુ ક્રમ હજી ખાકી છે, તેથી તમે દીક્ષા ન લે, પરંતુ વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાને લીધે તેણે દીક્ષા લઈ લીધી
એકવાર આ કમુનિ વસન્તપુર નગરના રમ્યક ઉદ્યાનમાં ભિક્ષુની પ્રતિમાના સ્વીકાર કરીને કાર્યસત્રમાં સ્થિત હતા. પ્રતિમામાં સ્થિત રહેલા મુનિને જોઈ ને પોતાની સરખી .ઉમ્મરવાળી સાહેલીયાની સાથે ક્રીડા કરી રહેતી શેઠની પુત્રી કામમાંજરીએ કહ્યુ` કે-આ તા મારા પતિ છે, આ પ્રમાણે કહેતાં જ ધ્રુવે સાડાબાર કરોડ સેાના મહારાના વર્ષાદ વરસાન્યા. તે સેનાને રાજા લેવા લાગ્યા, તેથી દેવે રાજાને રાકીને ગૃહ્યું કે-આ સેતું. ખાલિ કાનુ જ છે. ત્યારે તે ખાલિકાના પિતાએ તે સેાનું લઇ લીધું. અનુકૂળ ઉપસર્ગ સમજીને આદ્રકમુનિ ત્યાંથી ખીજે ચાલ્લ્લા ગયા.
For Private And Personal Use Only