________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकताकस्से टीका-'समणे माहणे वा लोगं समिच्च' श्रमण:-कर्मनिर्जराहेतोः तपस्वी माइनो वा तीर्थकरो कोक समेत्य-द्वादशमकारकतपःप्रवृत्तो जीवन्मा हन, इति-प्रवृत्तिर्यस्य तादृशो भगवान महावीरः केवलज्ञानेन चतुर्दशरज्जात्मक लोक जगत् ज्ञात्वा 'तसयावराणं खेमंकरें उसस्थावराणां जीवानां क्षेमङ्कर-कल्या. णकारकः 'सहस्समज्झे' सहस्रमध्ये-द्वादशविधमुराऽसुरादिपरिषन्मध्ये स्थितः सन् 'आइक्खमाणो वि' आचक्षाणोऽपि-विस्तरेण धर्मकथामुपदिशमपि एर्गतयं साहयई एकान्तक, साधयति, एकान्तवासमेवाऽनुभवति रागद्वेषरहितत्वात् 'तहच्चे' तथा:-तथैव-प्राग्वदेव अर्चा-लेश्या यस्य स तथार्चः, अथवा-अर्चा-शरीरं तव मागवद् यस्य स तथार्चा, तथाहि-अशोकायष्टमातिहार्योपेतोऽपि नोत्सेक याति नाऽपि शरीरसंस्काराप यत्नं विदधाति, स हि भगवान् आत्यन्तिकरागद्वेषप्र. हाणादेकाफी मपि जनाग्वृितोऽप्येकाकी न तस्य तयोरवस्थयोः कश्चिद्विशेषोऽस्ति। ___टीकार्थ-कर्मनिर्जरा के हेतु से अत्युत्र तप करने से तपस्वी तथा माहन अर्थात् द्वादश प्रकार के तप में प्रवृत तथा जीवों का घात न करने का उपदेश देने वाले भगवान् श्री महावीर केवलज्ञान के द्वारा सम्पूर्ण लोक को जान कर त्रस एवं स्थावर प्राणियों के क्षेमंकर हैं। वारह प्रकार की समवसरणसभा में विराजमान होकर विस्तारपूर्वक धर्मदेशना करते हुए भी वे एकान्त का ही अनुभव किया करते हैं, क्यों कि उनके रागद्वेष का पूर्ण रूप से क्षय हो चुका है। उनकी लेश्या अर्चा गा शरीर पूर्ववत् ही है। अशोकक्ष आदि आठ महाप्रातिहार्यों से सम्पन्न होने पर भी उन्हें अहंकार नहीं है। शरीर. संस्कार के लिए वे यत्न नहीं करते हैं । भगवान् वीतराग एवं आत्म
ટીકર્થ-કર્મનિર્જરા માટે આયુર તપ કરવાવાળા હેવાથી તપરવી તથા માહન અર્થાત્ બાર પ્રકારના તાપમાં પ્રવૃત્ત તથા ને ઘાત (હિંસા) ન કરવાને ઉપદેશ આપવા વાળા ભગવાન્ મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણ લેકને જાણીને ત્રસ અને સ્થાવર પ્રાણના ક્ષેમંકર છે. બાર પ્રકારની સમવસરણ સભામાં બિરાજમાન થઈને વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવા છતાં પણ તેઓ એકાન્તને જ અનુભવ કરે છે. કેમકે તેઓના
ગદ્વેષને પૂર્ણ રીતે ક્ષય-નાશ થઈ ચુકેલ છે. તેઓની વેશ્યા, અર્ચા, અથવા શરીર પહેલા પ્રમાણે જ છે. અશોક વૃક્ષ વિગેરે આઠ પ્રકારના મહાપ્રાતિહાર્યોથી યુક્ત હોવા છતાં પણ તેઓને અહંકાર નથી. શરીરના સંસ્કાર માટે તેઓ પ્રયત્ન કરતા નથી. ભગવાન વીતરાગ અને આત્મનિષ્ઠ
For Private And Personal Use Only