________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४०
सुत्रकृतासूत्रे
,
सिद्धान्त :- तथाहि - ज्ञानदर्शनचारित्रात्मकरत्नत्रयाणां पूर्णतया प्रतिपालनं न भवति यस्य कस्याऽपि । अतोऽनाराधितरत्नत्रयात्मकत्वात्साधुरेव नास्तीति । यदा - साधुरेव नास्ति तदा तत्प्रतिपक्षी भूतोऽसाधुरपि नास्ति उभयोः परस्परं सापेक्षत्वात् । परन्तु विवेकिभिस्तन्त्रितं न मन्तव्यम् । यश्च पुरुषधौरेयः सदोपयोगवान - रागद्वेषरहितो हितः सर्वेषां सरसंयमः शास्त्रोक्त पद्धत्या शुद्धाहारगवेषकः सम्यगूदृष्टिमान् स एव साधुः सिद्धः । यद्ययं कदाचिदजानतः प्रमादाद्वा अशुद्धमप्याहारं शुद्धमिति मत्त्रा सोपयोगं भुङ्गे तदाऽपि - भावशुद्धत्वात्सम्पूर्णरूपेण रत्नत्रयाराधक
किन्हीं किन्हीं लोगों का ऐसा अभिप्राय है कि ज्ञान, दर्शन चारित्र और तप रूप रत्न चतुष्टय का चाहे कोई पूर्ण रूप से पालन नहीं कर सकता । अतएव रत्न चतुष्टय की सम्पूर्ण रूप से आराधना न करने के कारण कोई साधु ही नहीं है । जब कोई साधु ही नहीं है तो उसका प्रतिपक्ष असाधु भी नहीं हो सकना, क्योंकि साधु और असाधु परस्पर सापेक्ष हैं । किन्तु विवेकशील जनों को ऐसा नहीं मानना चाहिए । जो उत्तम पुरुष सदा यतनावान् रहता है, रागद्वेष से रहित होता है, सब का हितकर सुसंयमवान्, शास्त्रोक्त पद्धति से निर्दोष आहार की गवेषणा करने वाला तथा सम्यग्दृष्टि होता है, वही साधु है । कदाचित् अनजान में या प्रमाद के वशीभूत होकर अशुद्ध आहार को भी शुद्ध समझ कर उपयोग के साथ खाता है, तब भी भाव से शुद्ध होने के कारण वह सम्पूर्ण रूप से रत्नचतुष्टय का आराधक ही है ।
કાઇ કંઈ લોકોના એવા અભિપ્રાય છે કે--જ્ઞાન, દશન, ચારિત્ર અને તપ રૂપ રત્ન ચતુષ્ટયનું-ચારે રત્નાનુ` કાઈ પૂર્ણ પણાથી પાલન કરી શકતા નથી, તેથીજ હ્ન ચતુષ્ટયનું પૂરી રીતે આરાધન ન કરી શકવાથી કાઇ સાધુજ નથી. જ્યારે કોઈ સાધુ જ નથ્થુ, તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુ પણ નથી જ કેમકે સાધુ અને અસાધુ અને પરસ્પર સાપેક્ષ-એક ખીજાની અપેક્ષાવાળા છે. પરંતુ વિવકવાળા પુરૂષાએ તેમ માનવુ ન જોઇએ. જે ઉત્તમ પુરૂષ સદા યતનાવાન્ રહે છે, રાગદ્વેષ વિનાના હોય છે. મધાનું હિત કરવાવાળા સુસ ચમવાન્ શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્દોષ આહારની ગવેષણા કરવાવાળા તથા સમ્યક્ દૃષ્ટિ હાય છે, એજ સાધુ કહેવાય છે કદાચ અજાગુતા અથવા પ્રમાહને વશ થઇને અશુદ્ધ આહારને પણ શુદ્ધ સમજીને ઉપયાગ સાથે આહાર કરે છે, તે પણ ભાવથી શુદ્ધ હાવાના કારણે તે સપૂર્ણ પણાથી રત્નચતુષ્ટચન આરાધકજ કહેવાય છે. મા રીતે સાધુની સિદ્ધિ થઈ જવાથી તેના
For Private And Personal Use Only