________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका वि. अ. अ. ५ आचारश्रतनिरूपणम
५४५..
अयं सर्वथा कल्याणवान् अयं सर्वथा पापावान इत्येतावान व्यवहारो लोके नाऽऽ. लोक्यते । तथापि 'बालपंडिया' बालपण्डिता आत्मानं पण्डितं मन्यः माना इमें बौद्धादयो विवेकरहिताः 'समणा' श्रमणाः 'जं वेरं' यद्वैरम्-एका. न्तपक्षाऽवलम्बनजनितं बन्धनं यत् 'तं ण जाणंति' तन्नैव जानन्ति शावयादयः पण्डितमानिनः । कथिदेवं मन्यते-कश्चिदेकान्तरूपेण. कल्याणवानेव, कश्चिदे कान्तरूपेण पापवानेव । किन्तु-नाऽयं पक्षो युक्तियुक्तः। अपितु-न कोऽपि पदार्थ एकान्तेन विद्यते, सार्वत्रिको हि हितोऽनेकान्तः पक्ष एव । कयश्चित्कल्याणवान। कपश्चिञ्च पापान इत्येव पक्षः सत्यः श्रेयांश्च । एवं विधेऽपि-एकान्तपक्षजनित कर्मबन्धनं न जानन्ति परदर्शनशः । अतस्तेऽहिंसाधर्मस्य, तथाऽनेकान्तपक्षस्या अयणं नैव कुर्वन्तीति भावः ॥२९॥ है और यह एकान्ततः पापी है, ऐसा व्यवहार लोक में नहीं देखा जाता। फिर भी अपने आपको पण्डित मानने वाले अज्ञानी शाक्य आदि श्रमण एकान्त पक्ष क आश्रयण करते हैं। एकान्त पक्षों को ग्रहण करने से जो कर्मबन्ध होता है, उसे वे नहीं जानते। कोई कोई ऐसा समझता है-यह पुरुष एकान्त पुण्यवान है और अमुक एकान्त पापी ही है, किन्तु ऐसा समझना सत्य नहीं है। कोई भी पदार्थ एकान्तात्मक नहीं है। सर्वत्र अनेकान्तपक्ष ही हितकर है। अतएव कथंचित् कल्याणवान और कथंचित् पापवान ऐसा पक्ष ही श्रेयस्कर है । ऐसी स्थिति होने पर भी अन्यमतावलम्बी, एकान्त पक्ष का स्वीकार करने से जो कर्मबंध होता है, उससे अनभिज्ञ (अनजान) हैं। यही कारण है कि वे अनेकान्तवाद का-अहिंसा का आश्रय नहीं लेते ॥२९॥ છે. અને આ એકાન્તતઃ પાપ છે, આ પ્રમાણેને વ્યવહાર લેકમાં-જગમાં દેખવામાં આવતું નથી. તે પણ પિતાને પંડિત માનવાવાળા અજ્ઞાની શાક્ય વિગેરે શ્રમણ એકાત પક્ષને આશ્રય કરે છે. એકાત પક્ષનો સ્વીકાર કરવાથી જે કર્મબંધ થાય છે, તેને તેઓ જાણતા નથી. કેઈ કોઈ એવું સમજે છે કેઆ પુરૂષ એકાત પુણ્યવાન છે. અને અમુક વ્યક્તિ એકાન્ત પાપી જ છે, પરત તેમ માનવું બરોબર નથી, કેઈ પણ પદાર્થ એકાંતાત્મક નથી. બધે જ અનેકાન્ત પક્ષ જ હિતકર છે. તેથી જ કથંચિત્ કલ્યાણવાન અને કર્થ ચિત પાપવાન એ પ્રમાણેનો પક્ષ જ શ્રેયસ્કર છે. આ પ્રમાણેની સ્થિતિ હોવા છતાં અન્ય મતવાળા, એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મને : અંધ થાય છે, તેનાથી અજાણ છે, એજ કારણ છે કેતેઓ અનેકાન્તવાદને - એટલે કે અહિંસાને આશરો લેતા નથી. ૨૯
For Private And Personal Use Only