________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
मस्याशक्यत्वात् । कति मति परिमाखमतिरपने
समयार्थबोधिनी टीका दि.श्रु. अ.५ आचारश्रुतनिरूपणम् ५११ शरीराभ्यां सम्बद्ध एवाऽऽवर्तते । अतः कथञ्चित्स मूनोंऽपि । स्वरूपतः स्वभाव. तश्च अमृतॊऽपि, 'ज्ञान-दर्शन-चारियात्मकोऽपि' तैजसकार्मणशरीरसम्बन्धान्मूर्तोऽपि भवति । अतस्तस्य कर्मपुद्गल सम्बन्धात्मकबन्धनस्य अभावप्रतिपाद. नस्याशक्यत्वात् । बन्धसम्भवे च तदभावात्मकमोक्षोऽपि सम्भवत्येव । अतः चन्धमोक्षौ न विद्यते इति मति परित्यज्य बन्धमोक्षौ विद्यते इत्येतादृशों मतिमेव धारयेत् । न तु-कुतर्केण आग्रहेण शास्त्रमतिरपने येति ॥१५॥ मूलम्-नस्थि पुण्णे व पावे वा गैवं सन्नं णिवेसए ।
अस्थि पुण्णे व पावे वा एवं सन्नं णिवेसेए ॥१६॥ . छाया-नास्ति पुण्यं वा पापं वा नै संज्ञां निवेशयेत् ।
अस्ति पुण्यं वा पापं वा एवं संज्ञां निवेशयेत् ॥१६॥ होता ही है । इसी प्रकार आत्मा का कर्मपुद्गल के साथ यदि सम्बन्ध हो तो इसमें कोई बाधक नहीं है । है । इसके अतिरिक्त संसारी आत्मा अनादि काल से तैजस और कामण शरीरों के साथ बद्ध होने के कारण कथंचित् मृत ही है। अर्थात् अपने मूल भून शुद्ध स्वभाव की अपेक्षा से आत्मा अमूर्त है ज्ञान-दर्शन चारित्र और तपमय है, फिर भी तेजस और कार्मण शरीर के साथ सम्बन्ध होने के कारण मूर्त भी है,। इस अपेक्षा से आत्मा का कर्मपुद्गलों के साथ पन्ध होना निर्याध है और जब पन्ध होता है तो उसका अभाव भी संभव ही है ! अतएव पन्ध और मोक्ष नहीं हैं, इस प्रकार की बुद्धि को त्याग कर यही बुद्धि धारण करना चाहिए कि पन्ध भी है और मोक्ष भी है। कुतर्क और कदाग्रह करके शास्त्र संगत समझको त्याग देना उचित नहीं है ॥१५॥ જ છે. એ જ પ્રમાણે કર્મ પુદ્ગલની સાથે જે આત્માને સંબંધ હોય તે તેમાં કંઈ જ બાધ નથી. આ સિવાય સંસારી આત્મા અનાદિકાળથી તેજસ અને કામણ શરીરોની સાથે બદ્ધ હોવાથી કથંચિત્ મૂર્તજ છે. અર્થાત્ પિતાના મૂળભૂત શુદ્ધ સ્વભાવની અપેક્ષાથી આત્મા અમૂર્ત છે. જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપમય છે. તે પણ તૈજસ અને કાશ્મણ શરીરની સાથે સંબંધ હોવાથી મૂર્ત પણ છે. આ અપેક્ષાથી કર્મ પુદ્ગલની સાથે આત્માનો બંધ થે નિબંધ–બાધ-દોષ વગરને છે. અને જયારે બંધ થાય છે, તે તેને અભાવ પણ સંભવે છે. તેથી જ બંધ અને મેક્ષ નથી. આવા પ્રકારની બુદ્ધિને ત્યાગ કરીને એવી જ બુદ્ધિ ધારણ કરવી જોઈએ કે-બન્ધ પણ છે અને મેક્ષ પણ છે. કુતર્ક અને કદ ગ્રહ કરીને શાસ્ત્ર સંગત સમજણને છેડી દેવી તે ચગ્ય નથી, ૧પા
For Private And Personal Use Only