________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रमिफेया। पुण्यपापयो विद्यते परस्परं सम्बन्ध: एकस्याऽपि सद्भावे-उमयो। सवावस्याऽवश्यमङ्गीकर्तव्यत्वात् स्वभावमाश्रित्य जगतो व्यवस्थास्वीकारे सर्वासा क्रियाणां नरर्थक्यं स्यात् । अतः पुण्यपापयोः स्थिति राश्यकी । पुण्यपापयो रिस्थ निर्दिष्टं स्वरूपं जिनशास्त्रे-तथाहि-यच्छुभं पुद्गलकर्म तत्पुण्यम् । यदशुभमथ बस्पापम्, सर्वज्ञनिर्देशात् । अतः पुण्यपापे स्तः, इत्येवं मति निश्चितां धारयेत् । मतु-तदभावविषयिणी मतिं कुर्यादिति ॥१६॥ सम्--णस्थि आसवे संवरे वा जैवं सन्नं णिवेसए।
अस्थि आसवे संवरे वा एवं सन्नं णिसए ॥१७॥ या-नास्स्याश्रवः संवरो वा नै संज्ञां निवेशयेत् ।
___अस्त्याश्रवः संवरो वा एवं संहां निवेशयेत् ॥१७॥ कहते हैं-पुण्य और पाप नहीं है ऐसी समझ नहीं रखनी चाहिए, किन्तु दोनों का अस्तित्व समझना चाहिए । पुण्य और पाप का परस्पर में संबंध है । एक के सद्भाव में दोनों का सद्भाव अवश्य स्वीकार करना पड़ता है, यदि जगत् की व्यवस्था स्वभाव के आधार पर स्वीकार की जाय तो सनी क्रियाएं निरर्थक हो जाएंगी । अतएव पुण्य और पाप की स्थिति आवश्यक है। जिनशास्त्र में पुण्य और पाप का स्वरूप इस प्रकार कहा है शुभ कर्म पुण्य कहलाता हैं और अशुभ कर्म पाप, ऐसा सर्वज्ञ भगवान का कथन है। अतएव यही निश्चित बुद्धि धारण करना चाहिए कि पुण्य और पाप है । ऐसा नहीं समझना चाहिए कि इनका अस्तित्व नहीं है ॥१६॥ કહે છે કે–પુણ્ય અને પાપ નથી, એવી સમજણ રાખવી ન જોઈએ. પરંતુ અનેનું અસ્તિત્વ સમજવું જોઈએ પુણ્ય અને પાપને પરસ્પરમાં સંબંધ છે. એકના અભાવમાં બનેના સદુભાવને સ્વીકાર અવશ્ય કરવું જ પડે છે.
જે જગતની વ્યવસ્થા સ્વભાવના આધાર પર સ્વીકારવામાં આવે, તે સઘળી ક્રિયાઓ નિરર્થક બની જશે. તેથી જ પુય અને પાપની સ્થિતિ જરૂરી છે. જેને શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે, શબ કર્મ પુણ્ય કહેવાય છે, અને અશુભ કર્મ પાપ કહેવાય છે. આ પ્રમાણે સર્વર ભગવાનનું કથન છે. તેથી જ એજ નિશ્ચિત રૂપે બુદ્ધિથી વિચારવું
-५९य भने ५५ छ, अपु समावु न ये ५९५ अने પાપનું અસ્તિત્વ નથી૧૬
For Private And Personal Use Only