________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समवायोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् पकारिकां मति नै विभ्रियात् । किन्तु-'वेयणा' वेदना 'णिज्जरा व निर्जरा पा 'अस्थि' अस्ति-विद्यते 'वं' इत्येवम् 'सन्न' संज्ञां-बुद्धिम् णिचेमए' निवेशयेत्-निश्चिनुयात् । वेदनानिर्जरयोः स्थितिरावश्यकी इत्थं विवृणुयात् । कर्मणां फलोपभोगो वेदना। आत्मप्रदेशेभ्यः कर्मपुद्गलानां विश्लेषो निर्जरा। इमौ द्वावपि पदार्थों न विद्यते इति केषांश्चिन्मतं ते कथयन्ति-अनेकपल्योपमसागरोपमसमयेनापि क्षपणयोग्यं कर्म मुहूर्तानापि, क्षपयन्ति, अज्ञानिनो यानि कर्माणि वर्षशतैरपि न भरयन्ति तान्येवाहितानि कर्माणि पंचसमितिगुप्तित्रययुताः पुरुषधौरेया उच्छ्वासमात्रेणैव विनाशनि, इति शास्त्रमदर्शितः सिद्धान्तः । ठीक नहीं है, किन्तु उपार्जित कर्मों का वेदन करना पडता है और वेदन करने के पश्चात् वे आत्मा से पृथक हो जाते हैं, ऐसा समझना चाहिए।
बद्ध कमों के रस का अनुभव करना वेदना है और आत्मप्रदेशों से कर्मपुदगलों का संबंध छूट जाने को निर्जरा कहते हैं। किसी के मत के अनुसार इन दोनों का ही अस्तित्व नहीं है। उनका कहना है कि अनेक पल्योपम और सागरोपम जितने दीर्घकाल में क्षय होने योग्य कर्म अन्तर्मुहूर्त में क्षय किया जा सकता है। अज्ञानी जीव जिन कर्मों का सैकडों वर्षों में भी क्षय करने में समर्थ नहीं होते, उन्हीं कर्मों को पांच समिति और तीन गुप्तियों से युक्त उत्तम पुरुष एक उच्छवास जितने अल्प काल में ही क्षय कर डालते हैं, यह शास्त्रसिद्ध सिद्धान्त है। अतः बद्ध कर्मों का क्रम से अनुभव न होना वेदना का अभाव सिद्ध होता है। जब वेदना का अभाव है तो निर्जरा का अभाव तो स्वतः सिद्ध हो जाता है। તે બરાબર નથી, પરંતુ પ્રાપ્ત કરેલા કમેનુ વેદન કરવું પડે છે. અને વેદન કર્યા પછી તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેમ સમજવું જોઈએ.
બદ્ધકર્મોના રસને અનુભવ કરે તે વેદના છે અને આત્મપ્રદેશથી કર્મપુદગલેને સંબંધ છૂટ જ તેને નિજ રા કહે છે. કેઈના મત પ્રમાણે આ બંનેનું અસ્તિત્વ જ નથી, તેઓનું કહેવું છે કે અનેક પળે પમ અને સાગરોપમ જેટલા લાંબા કાળે નાશ થવાને ગ્ય કર્મને અંતર્મહતમાં ક્ષય કરી શકાય છે. અજ્ઞાની છ સેંકડે વર્ષે પણ જે કર્મોનો ક્ષય કરી શકતા નથી, એજ કર્મોને ક્ષય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત ઉત્તમ પુરૂષ એક ઉચ્છવાસ જેટલા ટૂંકા સમયમાં જ કરી નાખે છે. આ શાસ્ત્રસિદ્ધ સિદ્ધાંત છે. તેથી બદ્ધ ને કમથી અનભવ ન થે તે વેદનાનો અભાવ સિદ્ધ થાય છે. જ્યારે વેદનાનો અભાવ છે. તે નિજેરાને અભાવ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે,
For Private And Personal Use Only