________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् ५०१ तन्म स्वीकारे सर्वलोकमसिद्धसिद्धाऽबाधितव्यवस्थायाः समर्थयितुमशक्यत्वात् । अपमाशयः- 'सर्व शून्यतावादिविवादिमते यथा स्वप्ने परिदृश्यमानाः पदार्थाः न सत्याः, अपि तु-मिथ्याभूताः । तथा-जामदादि समयेऽपि उपलभ्यमाना मिथ्यैत्र । यतो हि-कारणवलेन पदार्थाः प्रतिभावनि, कारणं परमाणवः तस्यैव सत्ता न सिद्धयति । अतीन्द्रियत्वात्, विचार्यमाणे स्वरूपव्यवस्थित्यमावात् । अत एवोक्तम्
'यथा यथा च चिन्त्यन्ते विशीयन्ते तथा तथा।
यदेतत्स्वयमथैम्यो, रोचते तत्र केवलम् ॥१॥ त्याग करके उनके सद्भाव को स्वीकार करना चाहिए। उनके मत को स्वीकार कर लेने पर समस्त लोक में प्रसिद्ध, प्रमाण से सिद्ध और व्यवहार से अबाधित जो व्यवस्था है, उसका समर्थन नहीं किया जा सकता। ___आशय यह है-जैसे स्वप्न में दिखाई देने वाले पदार्थ सत्य नहीं किन्तु मिथ्या होते हैं, उसी प्रकार जाग्रत् दशा में प्रतीत होने वाले पदार्थ भी मिथ्या ही है, ऐसा शून्यवादो का मत है । उनका कथन है कि कारण के होने पर ही पदार्थ की सत्ता हो सकती है। कारण परमाणु माने जाते हैं और उनकी सत्ता ही नहीं है, क्यों कि वे इन्द्रियों से अगोचर हैं और विचार करने पर उनका स्वरूप सिद्ध नहीं होता है । कहा भी है-'यथायथा च चिस्यन्ते' इत्यादि।
. 'संसार के पदार्थों के विषय में ज्यों ज्यों विचार किया जाता है, स्यों स्यों वह असिद्ध होते जाते हैं, उनका अभाव सिद्ध होता जाता સદ્ભાવને સ્વીકાર કરે જોઈએ. તેમના મતને રવીકાર કરવાથી સઘળા લેકમાં પ્રસિદ્ધ પ્રમાણથી સિદ્ધ અને વ્યવહારથી અબાધિત જે વ્યવસ્થા છે, તેનું સમર્થન કરવામાં આવતું નથી.
કહેવાનો આશય એ છે કે જેમ સ્વપ્નમાં દેખવામાં આવતે પદાર્થ સાચે નથી પરંતુ મિયા હોય છે. એ જ પ્રમાણે જાગ્રદેવસ્થામાં દેખવામાં આવનાર પદાર્થ પણ મિષા જ છે. આ પ્રમાણેને શૂન્ય વાદીનો મત છે, તેઓનું કહેવું છે કે-કારણના અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. કારણ પરમાણુ માનવામાં આવે છે. અને તેની સત્તા જ નથી. કેમકે–તેઓ ઈન્દ્રિયોથી અગોચર-ન દેખાય તેવા છે. અને વિચાર કરવાથી તેઓનું સ્વરૂપ सिद्ध थतु नथी. यु ५५ छ ।-'यथा यथा च चिन्त्यन्ते' त्यहि
સંસારના પદાર્થોના સંબંધમાં જેમ જેમ વિચાર કરવામાં આવે. તેમ તેમ તે અસિદ્ધ થતા જાય છે. તેનો અભાવ સિદ્ધ થતો જાય છે. જ્યારે
For Private And Personal Use Only