________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र टीका-'जमियं' यदिदम् ‘पोरालं' औदारिकं शरीरम् 'आहार' आहारकञ्च शरीरम् 'हे।' तथैव 'कम्मग च' कर्मगश्च कार्मणं शरीरम्, तत्सर्व मे कमेव इत्येकान्तवचनं न वक्तव्यम् । न वा परस्परं सर्वथा विभिन्नमे। इत्यप्ये. कान्तवचनं न वक्तव्यम्, अष्टमगाथायाम् आहारसम्बन्धेऽनाचारो वर्णितः अतः इह गाथायाम् आहारं गृह्णतः कर्तुः शरीरस्य सम्बन्धेनाचारो वर्ण्य ते । घरीरं पञ्चविधम् औदारिकम् १, वैक्रियम्, आहारकम् ३, तैनसम् ४, कार्मणम् ५, एतानि सर्वाणे शरीराणि एकरूपाण्येवेति-'एकान्तवचनै न बक्तव्यम्. कुन: -कारणभेदात् । औदारिकशरीरस्य कारणम्-उदारपुद्गलाः । वैक्रियशरीरस्य कारणं प्रत्येक पदार्थ की शक्ति विद्यमान है अथवा विद्यमान नहीं है, ऐसा एकान्तवचन भी नहीं कहना चाहिए ॥१०॥
. टीकार्थ--यह-जो औदारिक शरीर है, आहारक शरीर है, कार्मण शरीर है, यह सब एक ही हैं, ऐमा एकान्तवचन नहीं कहना चाहिए और यह परस्पर भिन्न ही हैं, ऐसा एकान्तवचन भी नहीं कहना चाहिए।
आठवी गाथा में आहार के संबंध में अनाचार का वर्णन किया गया था। इस गाथा में आहार ग्रहण करने वाले के शरीर के संबंध में अनाचार का वर्णन किया गया है।
शरीर पांच प्रकार के हैं-औदारिक शरीर १, वैकिघशरीर २,' आहारकशरीर ३, तैजसशरीर ४, कार्मणशरीर ५ ये पांचों शरीर एक रूप ही हैं, ऐसा एकान्तवचन नहीं बोलना चाहिए. क्योंकि इनके कारणों में भेद होने से भिन्नता है । औदारिक शरीर उदार या स्थूल બધે જ વીર્ય છે. અથવા બધા જ પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ વિદ્યમાન છે. અથવા વિદ્યમાન નથી. એવું એકાન્ત વચન પણ કહેવું ન જોઈએ ૧૦
ટકાથ– આ જે ઔદારિક શરીર છે, આહારક શરીર છે, કામણશરીર છે, આ બધા એક જ છે. એ પ્રમાણે એકાત વચન કહેવું ન જોઈએ અને આ પરસ્પર ભિન્ન જ છે, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ.
આઠમી ગાથામાં આહારના સંબંધમાં અનાચારનું વર્ણન કરવામાં આવ્યું હતું, અને આ ગાથામાં આહાર ગ્રહણ કરવાવાળાના શરીરના સંબં. ધમાં અનાચારનું વર્ણન કરવામાં આવેલ છે.
શરીર પ ચ પ્રકારના હોય છે. જેમકે–દારિક શરીર (1) વૈક્રિય शरी२ (२) मा२४ शरी२ (3) तेरस शरी२ (४) भने म । शरीर (4) આ પાંચે શરીર એક રૂપ જ છે, એ પ્રમાણે એકાન્ત (નિશ્ચિત) વચન કહેવું ન જોઇ , કેમકે તેમના કારણોમાં ભેદ હોવાથી ભિન્ન પણ છે. દારિક
For Private And Personal Use Only