________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४८
करणात्सः, 'महया जाव उबक्खाइत्ता भवई' महद्भिः पापकर्मभिः समनुयुक्ता स्वात्मनः पापिठत्वेन लोके-उपख्यापयिता भातीति । कारणवशात क्रोधं कृत्वाअकुर्वन् पापीयानिति पूर्वप्रकरणे प्रदर्शितम् । इह तु कारणमन्तरेणैव परानपकुर्वन् पहृष्यति तादृशः कर्मणि पापं लेशतोऽपि न विचारयति, तादृशः पुरुषः कस्यचिदनपतेर्धान्यादिकं स्वयं नाशं करोति, परेण वा नाशयति, विनाशं कुर्वन्त मन्य. मनुमोदते-इति स महापापीति दर्शयति-'से एगइओ' स एकतयः कश्चित्यापी 'गो वितिगिंछई' नौ विमर्षति-नैव किमपि विचारयति, किन्तु विचारमन्तरेणैव सावधमाचरति, 'तं नहा' तद्यथा 'गाहावईण वा-गाहाचरपुत्ताण वा' गाथापतीनां करने वाले का अनुमोदन करता है। इस कारण वह महान् पाप कर्म से युक्त होकर लोक में अपने को पापिष्ठ के रूप में प्रसिद्ध करता है। - यहां तक उन पापी पुरुषों का कथन किया गया है। जो किसी कारण से कुपित होकर दूसरों का अपकार करते हैं। अब ऐसे पापीयों का उल्लेख करते हैं जो निष्कारण ही दूसरों का अपकार करके प्रसन्न होते हैं और लेश मात्र भी पाप का विचार नहीं करते। ऐसे पुरुषों में से कोई धनपनि के धान्य आदि को स्वयं नष्ट करता है दूसरे से नष्ट करने वाले का अनुमोदन करता है । ऐशा पुरुष महापारी है यह आगे दिखलाते हैं.. कोई पापी पुरुष कुछ भी विचार नहीं करता है, विचार किये विना ही पाप का आचरण करता है, जैसे-गाधापति या गाथापति કર્મથી યુક્ત થઈને જગતમાં પિતાને પાપિષ્ક તરીકે પ્રસિદ્ધ કરે છે ' આટલા સુધી તેવા પાપી પુરૂષનું કથન કરવામાં આવ્યું છે કે જેઓ કોઈ કારણથી ક્રોધ યુક્ત થઈને બીજાઓને અપકાર કરે છે. હવે એવા પાપીને ઉલલેખ કરવામાં આવે છે કે જેઓ વિના કારણે જ બીજાઓને અપકાર કરીને પ્રસન્ન થાય છે. અને લેશમાત્ર પણ પાપને વિચાર કરતા નથી. એવા પુરૂષમાંથી કઈ ધનવાના ધાન્યને સ્વયં નાશ કરે છે. બીજાની પાસે નાશ કરાવે છે. અથવા નાશ કરવાવાળાનું અનુદન કરે છે એ પુરૂષ મહા પાપી હોય છે. તે હવે આગળ બતાવવામાં આવે છે.
કંઈ પાપી પુરૂષ કંઈ પણ વિચાર કર્યા વિના જ એટલે કે વગર વિષયે જ પાપનું આચરણ કરે છે, જેમ ગાથા પતિ અથવા ગાથા પતિને
For Private And Personal Use Only