________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
सूत्रकृतामले पापकर्मा, इति नोदकस्याशयः । आचार्य अह-'तत्थ ख भगवथा छ नीवनिकाय हेऊ पणत्ता' तत्र खल भगवता षड्जीवनिकायाः कर्मबन्धहेत्वः प्रज्ञप्ता कथिताः, 'तं जहा' तद्यथा-'पुढवीकाइया जाव तसकाइया' पृथिवीकायिका यावत् प्रसकायिकाः, 'से जहा णामए मम असायं दंडेण वा अट्ठीण वा मुट्ठीण का लेलुग वा कवालेण वा आतोडिज्जमागस्त वा जाव उवद्दविजमाणस्स वा तद्यथा नाम मम अमातम्-दुःखं भवति, दण्डेन वा ताडनादिना, अस्पना वा, मुष्टिना वा लेष्टुना वालोष्टेन वा, कपालेन वा-घटावयवेन आनोद्यमानस्य वा-ताज्यमा नस्य यावदुपद्राव्यमाणस्य वा 'जाव लोमुक्रवणणमायमवि हिंसाकडं दुखं मयं पडिसंवेदेमि' यावद् रोमोत्खननमात्रमपि हिंसाकृतं दुःखं भयं पतिसंवेदयामि, काल में स्थिति और अनुभाग का ह्रास करके उसे नष्ट करना और प्रत्याख्यात को अर्थ है पूर्वकृत अतिचारों की निन्दा करके तथा भविष्य में न करने का संकल्प करके उसे दूर करना।
भावान् ने षट् जीनिकायों को कर्मबन्ध का कारण कहा है। वे षट् जीवनिकाय ये हैं-पृथ्वीकाय यावत् त्रसकाय । जैसे डंडे से, हड्डी से, मुट्ठी से, ढेले से अथवा ठीकरे से ताड़न करने पर या उपद्रव करने पर यहां तक कि एक रोम उखाड़ने से भी मुझे हिंसा जनित्र दुःख एवं भय का अनुभव होता है, इसी प्रकार समस्त प्राणो यावत् सत्व भी डंडा मुष्टि आदि से आघान करने पर, तर्जन, ताडन करने पर उपद्रव करने पर यावत् रोम उखाड़ने पर भी हिंसाजन्य दुःख और भय का अनुभव करते हैं। કહેવાય છે કર્મથી પ્રતિહત થવાને અભિપ્રાય એ છે કે વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગને હાસ કરીને તેને ન શ કરે. અને પ્રત્યાખ્યાનનો અર્થ એ છે કે–પહેલાં કરેલા અતિચારોની નિંદા કરીને તથા ભવિવ્યમાં ન કરવાનો સંકલ્પ કરીને તેને દૂર કરવા.
ભગવાને ષજીવનિકાને કર્મબંધનું કારણ કહેલ છે. તે બદ્રજવનિ. કાય આ પ્રમાણે છે –પૃથ્વીકાય થાવત્ ત્રસકાય જેમ ડંડાથી, હાડકાથી, મૂદિથી ઢેખલાથી અથવા ઠીંકરાથી તાડન કરવામાં આવે છે અથવા ઉપદ્રવ કરવામાં આવે તે એટલા સુધી કે એક રેમ-રૂંવાડું ઉખાડવાથી પણ મને હિંસાથી થવાવાળું દુઃખ અને ભયને અનુભવ થાય છે. એ જ પ્રમાણે સઘળા પ્રાષિ થાવત્સ પણ ડંડા, મુઠિ વિગેરથી આઘાત કરવાથી તર્જન, તડન, કરવાથી, ઉપદ્રવ કરવાથી યાવત્ રોમ ઉખાડવાથી પણ હિંસાથી થવાવાળા દુઃખ અને ભયને અનુભવ કરે છે.
For Private And Personal Use Only