________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गो मवस्थ केवलिनां शास्तृगां सिद्धिगमनसद्भावात् न शाश्वताः, अत: प्रवाहाऽपेक्षया शाश्वत उपत्यपेक्षया अशाश्चात्य व 'ए'हिं दोहि ठाणेहि गायारं तु जागए' एताभ्यामेर द्वाभ्यां स्थानाभ्यामनानारं तु जानीयात् अयं भावः-सरे पाणा अनीशा इत्यपि न वक्तव्यम् सर्वे जीवाः कर्मपराधीनतया विलक्षगा अपि समाना अपि एतदेव वक्तव्यं न तु एकान्तपक्षः स्वीतियः । न वा ग्रन्यिका एवं भवि. ष्यन्ति इत्यपि न वक्तव्यम् उल्लसिनवीयतया के वन ग्रन्थिरहिताः केचन तथा विधपरिणामाभावाद् ग्रन्थियुक्ता एवेति ५।। मूलम्-जे केइ खुड्डगा पाणा अदुवा संति महालया ।
सरिसं तेसिं 'वेति असरिसंती य णो वए ॥६॥ मोक्ष में चले जाते हैं, अतएव वे शाश्वत नहीं हैं हां प्रवाह की अपेक्षा भले शाश्वत कहा जाय किन्तु व्यक्ति की अपेक्षा अशाश्वत हैं। अतएव दोनों एकान्त पक्षों के सेवन से अनाचार जानना चाहिए।
सब प्राणी विसदृश ही हैं, ऐसा भी नहीं कहना चाहिए। सब जीव कर्मों के अधीन होने के कारण विलक्षण हे.ने पर भी स्वभावत: समान हैं। अतएव उनमें शुद्ध आत्मस्वरूप-चैतन्य की अपेक्षा से समानता भी है और कर्मोदय आदि की विसदृशता के कारण अस. मानता भी है । सब जीव सकर्मक ही रहेंगे, यह कहना भी ठीक नहीं, क्यों कि वीर्य का उल्लास होने पर कोई जीव निष्कर्मदशा को भी प्राप्त करेंगे, किन्तु जो अ भव्य हैं अथवा भव्य होने पर भी समु. चित सामग्री नहीं प्राप्त करेगे, वे सकर्म रहेगे ॥५। રહેવા વાળા કેવલી અને સિદ્ધિ ગમન કરે છે. અર્થાત્ મેક્ષમાં જાય છે. તેથી જ તેઓ શાશ્વત નથી. હા, પ્રવાહની અપેક્ષાએ ભલે શાશ્વત કહેવામાં આવે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી અશાશ્વત છે. તેથી જ અને એકાન્ત પક્ષના સેવનથી અનાચાર સમજવું જોઈએ સઘળા પ્રાણિયે વિસદશ જ છે. તેમ પણ કહેવું ન જોઈએ. સઘળા જ કર્મને આધીન હોવાના કારણે વિલક્ષણ હોવા છતાં પણ સ્વભાવથી સરખા જ છે, તેથી જ તેઓમાં શબ્દ આત્મસ્વરૂપ ચતન્યની અપેક્ષાથી સમાનપણું છે. અને કર્મોદય વિગેરેના વિસદશ પણ થી અસમાન પણું પણ છે સઘળા જ સકર્મક જ રહેશે. તેમ કહેવું પણ ઠીક નથી. કેમકે–વીર્યને ઉલ્લાસ થવાથી કોઈ જીવ નિકમ દશાને પણ પ્રાપ્ત કરશે. પરંતુ જે અભવ્ય છે, અથવા ભવ્ય હોવા છતાં પણ
ગ્ય સામગ્રી પ્રાપ્ત નહીં કરી શકે તેઓ સકર્મ રહેશે.
For Private And Personal Use Only