________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्यबोधिनी टीका वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् इन्द्रियविज्ञानकायानां विसदृशत्यात् सत्यपि प्रदेशतुल्यत्वेन सदृशं वैर मित्यपि नो वदेव यदि वध्यापेक्षः कर्मबन्धो भवेत् तदा तद्वशात् कर्मणोऽपि सादृश्यमसा. दृश्यं वा वक्तुं युज्यते न स्वेवं किन्तु अध्यवसायवशात् कर्मबन्धो भवति ततश्च तीवाऽध्यवसायिनोऽल्पसत्वव्यापादनेऽपि महद्वैरम् अामस्य त महाकायसनव्यापादनेऽपि स्वल्पमेव वैरमिति ॥६॥ मूलम्-एएहि दोहि ठाणेहिं ववहारो ण विज्जइ ।
एएहि दोहिं ठाणेहि अणायारं तु जाणए ॥७॥ छाया-एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते
एताभ्यां द्वाभ्यां स्थानाभ्यामनाचारन्तु जानीयात् ॥७॥ प्रकार के जीवों का हनन करने पर एक-सा वैर नहीं होता है, क्यों कि उनकी इन्द्रियों में, ज्ञान में और काय के परिमाण में विसशता है । इस प्रकार जीवप्रदेशों की तुल्यता होने पर भी समान वैर नहीं होता है, ऐसा एकान्त कथन भी उचित नहीं है। __ यदि हनन किये जाने वाले जीव शरीर की लघुता अथवा महत्ता के अनुसार ही कर्म का धन्ध होता तो कर्मबन्ध की समानता और असमानता कही भी जा सकती थी, किन्तु ऐसा नहीं है। कर्मबन्ध का प्रधान आधार अध्यवसाय है। अतएव तीव्र अध्यवसाय से छोटे जीव की हिंसा करने पर भी महान् वैर हो सकता है और मन्द भाव से या विना इच्छा के बडे जीव का घात करने पर भी अल्प वैर होता है । अतएव वैर के विषय में अनेकान्त पक्ष ही युक्ति संगत है। दोनों प्रकार के एकान्तवचन ठीक नहीं हैं ॥३॥ વાથી એક સરખું જ વેર થતું નથી. કેમકેતેઓની ઈન્દ્રિમાં, જ્ઞાનમાં અને કાયના પરિમાણમાં વિસદશ પણું છે. આ પ્રમાણે જીવ પ્રદેશનું સરખાપણું થવા છતાં પણ સમાન વેર થતું નથી. તેમ એકાન્ત કથન પણ યોગ્ય નથી.
જે હનન કરવામાં આવનારા છાના શરીરનું લઘુપણું–નાનાપણું અથવા મે ટાપણા પ્રમાણે કર્મને બંધ થતે હેત તો કર્મબંધનું સરખાપણું અને અસમાનપણું કહી પણ શકાત, પરંતુ એવું નથી. કર્મબંધને મુખ્ય આધાર અધ્યવસાય છે, તેથી જ તીવ્ર અધ્યવસાયથી નાના છની હિંસા કરવા છતાં મહાન વેર થઈ શકે છે અને મંદભાવથી અથવા ઈચ્છા વગર મોટા જેને ઘાત કરવા છતાં અલ્પ વેર થાય છે. તેથી જ વેરના વિષયમાં અને કાન્ત પક્ષજ યુક્તિ સંગત છે, અને પ્રકારના એકાન્ત વચને ઠીક નથી. દા
सू. ६२
For Private And Personal Use Only