________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् ३२५ क्रान्ताः समाधिपाता:-संस्तारकं पूरयित्वा स्वकीय पापमालोच्य प्रतिक्रमणं च कृमा समाधि पाप्य 'कालमासे कालं किच्चा' कालमासे कालं कृत्वा-कालावसरे कालं प्राप्य 'अन्नवरेसु देवकोगेसु देवताए उवातारो भवंति' अन्यतरेषु देवलोके देवत्वाय उपरत्तारो भान्ति-कालं कृषा देलोकं गच्छन्ति, 'तं जहा' तद्यथा'महडिएसु महज्जुइएसु जार महासोक्खेसु' महर्दिकेषु महायुतिकेषु यावद् महासौख्येषु अत्र यावत्पदेन एतेषां ग्रहणम् 'महडिया' महद्धिका:-विशिष्टविमानपरिवारादियुक्ताः 'महज्जुइया' महाद्युतिकाः-विशिष्टशरीराभरणादिपमामास्वराः 'महाबलाः-विशिष्टबलशालिन: 'महासोक्खा' महासौख्या:-विशिष्टसुवसंपन्ना: एतादृशगुणविशिष्टेषु 'सेसं तहेव जाव' शेष तथैव यावत्, पूर्वपकरणे यावन्तो गुणा:-विशेषणप्रकाराः देवलोकस्य प्रदर्शिता जावद्विशेषणवत्सु देवलोकेषु गच्छकरके, समाधि को प्राप्त होकर, संथारा समाप्त करके, यथाकाल देहोत्सर्ग (शरीरस्याग) करके किसी भी देवलोक में देवरूप में उत्पन्न होते हैं। .. वे देव लोक दीर्घकालीन स्थिति वाले महान् युति से युक्त यावत् महान् सुखप्रद होते हैं। यहाँ 'यावत्' पद से इन विशेषणों को ग्रहण करना चाहिए-महर्दिक अर्थात् विशिष्ट विमान परिवार आदि से युक्त, महाद्युतिक अर्थात् विशेष प्रकार की शरीर आभरण आदि की प्रभा वाले, महायल और महासुखसाधनों से सम्पन्न होते हैं । इस से पहले वाले प्रकरण में देवलोकों के जो गुण कहे गए हैं, उन सब को यहां भी समझ लेना चाहिए। पूर्वोक्त श्रावक ऐसे देवलोकों में उत्पन्न होते हैं। કરીને સમાધિને પ્રાપ્ત થઈને સંથારે સમાપ્ત કરીને યથા કાળ દેહત્સર્ગ (શરીર ત્યાગ) કરીને કેઈ પણ દેવ લેકમાં દેવ પણાથી ઉત્પન્ન થાય છે.
તે દેવ લેક લાંબા કાળની સ્થિતિવાળા મહાન વૃતિથી યુક્ત યાવત્ મહાન સુખને આપવા વાળા હોય છે. અહિંયાં યાવ૫દથી આ નીચે આપવામાં આવેલ વિશેષાણે ગ્રહણ કરવા જોઈએ. મહદ્ધિક-અર્થાત વિશેષ પ્રકા. રના વિમાન પરિવાર વિગેરેથી યુક્ત, મહાદ્યુતિક-અર્થાત વિશેષ પ્રકારના શરીરના આભૂષણે વિગેરેની પ્રભાવાળા, મહા બળ અને મહા સુખ સાધનથી યુક્ત હોય છે. આનાથી પહેલાના પ્રકરણમાં દેવ કોના જે ગુણે કહ્યા છે, તે બધાને અહિયાં પણ સમજી લેવા જોઈએ. પૂર્વોક્ત શ્રાવક એવા દેવકમાં ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only