________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
सूत्रकृतामसूत्र आहारसमितिगुप्त्यादिभिर्युक्ता सदा संयमपरिपालने प्रयत्नवान् भवेति कथयामि । सर्वेऽमी पाणिनो द्धैः कर्मभिरायत्ताः भासाधाऽऽपाय तत्तच्छरोरं तस्मिन् शरीरे भवन्ति तिष्ठन्ति पद्धन्ते च पौनःपुन्येन शरीरमाहरन्तः सावधकर्मणा पापं सञ्चित्य भ्रमन्ति संसारचक्रमितस्ततः । अत: सावधं कर्माऽनुष्ठानं नहीहि, संयमं पालय । एष उपदेशः शास्त्राज्ञानुशासनं च तीर्थकृताम् । 'वियसुयखंधस्प' द्वितीयश्रुतस्कन्धस्य 'आहारपरिणाणाम' आहारपरिज्ञानाम 'तईयमझ समत्तं तृतीयमध्ययनं समाप्तम् ।मु०२०॥ इति श्री-विश्वविख्यातजगवल्लभादिपदभूषितबालब्रह्मचारि - ‘जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री मूत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या रूयया" व्याख्यया समलङ्कृतम् द्वितीय श्रुतस्कन्धीयाऽऽहारपरिज्ञानाम
. तृतीयाऽध्ययनं समाप्तम् ।। है, उसे जानो और जान कर आहार संबंधी समिति से युक्त तथा गुप्ति आदि से सम्पन्न होकर सदा संयम पालन में प्रयत्नवान् बनो। यही मैं कहता हूं। सभी प्राणी कर्मों के अधीन हैं और विभिन्न शरीरों को प्राप्त करके उनमें उत्पन्न होते, स्थित रहते और बढते हैं। वे वारंवार शरीर धारण करके पापमय कृत्य करते हैं, पापों का संचय करते हैं और संसार अटवी में परिभ्रमण करते हैं। अतएव सावध कर्मों को तज दो और साधु दीक्षा को धारण करके, आहार शुद्धि से युक्त तथा शुद्ध और बुद्ध बनकर संयमपालन संबंधी अन्तराय को दूर करो। यही तीर्थंकरो का उपदेश है, यही शास्त्राज्ञा हैं और यही अनुशासन हैं ॥२०॥
॥दूसरा श्रुनस्कन्ध का तीसरा अध्ययन समाप्त ॥ છે. તેને સમજો અને સમજીને આહાર સમિતિથી યુક્ત તથા ગુપ્તિ વિગેરેથી યુક્ત થઈને સદા સંયમ પાલન કરવામાં પ્રયત્નવાન બને, એજ હું કહું છું.
સઘળા પ્રાપ્તિ કર્મને જ અધીન છે અને જુદા જુદા શરીરને પ્રાપ્ત કરીને તેમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે. અને વધે છે. તેઓ વારંવાર શરીરને ધારણ કરીને પાપ મય કૃત્યો કરે છે. પાપને સંગ્રહ કરે છે. અને સંસાર રૂપી જંગલમાં ભટકતા રહે છે. તેથી જ સાવધ કર્મોનો ત્યાગ કરે. અને સાધુ દક્ષને ધારણ કરીને આહાર શુદ્ધિથી યુક્ત તથા શુદ્ધ અને બુદ્ધ બનીને સંયમ પાલન સંબંધી અંતરાયને દૂર કરો. એજ તીર્થકરેને ઉપદેશ છે. એ જ પ્રમાણે શાસ્ત્રની આજ્ઞા છે. અને એજ અનુશાસન છે. સૂ૦૨ને
છે બીજા શ્રુતસ્કંધનું ત્રીજું અધ્યયન સમાપ્ત ર-૩
For Private And Personal Use Only