________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४००
सूत्रकृताङ्गस्त्र व्याख्याय स्थलचरचतुष्पदादि वान स्वरूप दर्शयितुमाह-'अहावरं पुरकखार्य' अथाऽपरंपुगख्यातम्-अनेक जातीयकस्थलचरचतुष्पदजीवविषये तीर्थ करादिमिराख्यातम् । तदहं सुधर्मस्वामी जम्बूस्वामिने तुभ्यं कथयामि ‘णाणाविहाणं' नाना विधानाम् 'चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं' चतुष्पदस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् स्वरूपं तीर्थकृताऽऽख्यातमिति पूर्वेणाऽन्वयः, 'तं जहा' तयथा 'एग खुराणं' एक खुराणाम् अश्चादीनाम् 'दुखुगणं' द्विखुराणाम्, गोमहिषादीनाम् 'गंडीपयाणं' गण्डीपदानाम्-फल कसदृशगोलाकारपदानाम्-हस्तिगण्डकादीनाम्, 'सणफयाणं' सनखपदानाम्-व्याघ्रसिंहकादीनाम् 'तेसि च णं अहा ___ यहां तक जलचर पंचेन्द्रिय जीवों के स्वरूप का उत्पत्ति से लेकर व्याख्यान करके अब स्थलचर चतुष्पद आदि जीवों का स्वरूप दिख. लाने के लिए कहते हैं____ अनेक जातियों वाले स्थलचर चतुरुपद जीवों के विषय में तीर्थकरों ने कहा है । हे जम्बू ! वही कथन मैं तुम्हें कहता हूं। ऐसा सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं। नाना प्रकार के चतुष्पद स्थलचर पञ्चेन्द्रिय तियेंचों का स्वरूप जो तीर्थंकर भगवान् ने कहा है। वह इस प्रकार है-स्थलचर चतुष्पद (भूमि पर चलने वाले चौपाये) कोई एक खुर वाले होते हैं, जैसे घोड़ा आदि, कोई दो खुरों वाले होते हैं, जैसे-गाय, भेस आदि, कोई गंडीपद होते हैं, जैसे-हाथी गैंडा आदि, कोई नाखूनों से युक्त पैरों वाले होते हैं। जैसे-व्याघ्र, सिंह भेड़िया
આટલા સુધી જલચર પચેન્દ્રિય જીવોના સ્વરૂપને ઉત્પત્તિથી લઈને કથન કર્યું છે. હવે થલચર-જમીન પર રહેવાવાળા ચતુપદ-ચાર પગેવાળા વિગેરે જીવોના સવરૂપ દેખાડવા માટે કહેવામાં આવે છે.–
અનેક જાતવાળા સ્થળચર, ચેપગી જીવેના સંબંધમાં તીર્થકોએ કહેલ છે હે જબૂ એજ કથન હવે હું તમને કહું છું -આ પ્રમાણે સુધ મસ્વામી જંબૂ સ્વામીને કહે છે. અનેક પ્રકારના ચેપગ સ્થલચર પંચેન્દ્રિય તિયાનું સ્વરૂપ જે તીર્થકર ભગવાને કહેલ છે. તે આ પ્રમાણે છે.–સ્થલ ચર ચેપગે (જમીન પર ચાલવાવાળા) કેઈ એક ખરીવાળા હોય છે, જેમ કે ઘોડા વિગેરે કઈ બે ખરીવાળા હોય છે, જેમ કે-ગાય, ભેંસ વિગેરે. કોઈ ગરીપદ હોય છે, જેમકે-હાથી, ગેંડા વિગેરે. કેઈ નખવાળા પગવાળા હે છે. જેમ કે-વાઘ-સિંહ, વરૂ વિગેરે. આ જેની ઉત્પત્તિ પિતાને બીજ
For Private And Personal Use Only