________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् ..... आसणिया' उत्कुटुकासनिका:-श्रोणीभागस्यालग्ने नोवेशन मुस्कुटुकासनम् तेनासनेन उपविशन्तीत्यर्थः, 'णेसज्जिया' नैषधका:-आप्तनं विस्तीर्य-एव भूमौ उपवि. शन्ति, 'वीरासणिया' वीरासनिकाः वीरासनं कृत्वोपविशन्ति केचन तत्र वीरासन सिंहासनोपविष्टद् भून्यस्तचरणं मुक्त नानुक प्रवस्थानम् 'दंडायतिया' दण्डायतिकाः-दण्डवत् आयतम्-मायामो येषां ते तथा, 'लगंडसाइणो' लगण्डशायिन:वक्र काष्ठन् शेरने, 'अप्पाउडा-गतया' अपाता:-आतयः, तत्र-अपावृता-प्राव, गरहिता:-सुखवत्रिका चोलपट्टकभिन्नवस्त्रं परित्यज्य-ग्रीष्मकाले ग्रीष्मातापनं शीतकाले शीतातापनं कुर्वन्तः, अगतयः-गतिविरहिताः ध्यानमग्ना इति यावत्, - लगाने वाले, कोई आसन बिछाकर भूमि पर बैठने वाले, कोई बीससन करने वाले अर्थात् पृथ्वी पर दोनों पांच टेक कर कुर्सी पर बैठे हुए मनुष्य की कुर्सी हटा लेने पर जो भासन हो जाता है, उस आसन से बैठने वाले होते हैं। कोई दंडासन करते हैं अर्थात् दंड के समान लम्बे होकर स्थित होते हैं। कोई लगडशायी होते हैं अर्थात् जैसे टेढा लकड दोनों सिरों से भूमि को स्पर्श करता है और बीच में अधर रहता है, उसी प्रकार सिर और पैर जमीन पर टेक कर शरीर के बीच का भाग अधर रखते हैं अथवा सिर और पैर को अधर रखकर बीच के भाग को जमीन से टेक कर रहते हैं। कोई प्रावरण रहित होते हैं अर्थात् मुखवत्रिका और चोलपट्टा से भिन्न वस्त्रों को त्याग कर ग्रीन काल में गर्मी की और शीतकाल में सर्दी की ओतापना लेते हैं, कोई ध्यान मग्न रहते हैं कोई खुजली आने पर भी शरीर को ઉકુટુકાસન કરવાવાળા, કેઈ આસનને ત્યાગ કરીને જમીન પર જ બેસવાવાળા, કેઈ વિરાસન કરવાવાળા. અથવા પૃથ્વી પર બનને પગ ટેકવીને ખુર્શિની માફક એટલે કે ખુર્શિ પર બેઠેલા માણસની ખુશિં હટાવી લીધા પછી જે આસન થઈ જાય છે, તે આસનથી બેસવાવાળા હોય છે. કેઈ દંડાસન કરે છે. અર્થાત દંડની જેમ લાંબા થઈને સ્થિત રહે છે. કેઈ લગંડશાયી હોય છે અર્થાત જેમ વાંકુ લાકડું બને બાજુથી જમીનને સ્પર્શ કરે છે. અને વચમાં અદ્ધર રહે છે. એ જ પ્રમાણે માથું અને પગ જમીન પર ટેકવીને શરીરને વચલે ભાગ અદ્ધર રાખે છે. અથવા માથુ અને પગને અદ્ધર રાખીને વચલા ભાગને જમીન પર ટેકવીને રહે છે. કેઈ કઈ પ્રાવરણ રહિત હોય છે, અર્થાત્ મુખવર્સિ
અને ચલપટ્ટાથી જૂદા વસ્ત્રોને ત્યાગ કરીને ઉનાળામાં ગમિની અને શીશ. Lળામાં શદિ-ઠંડકની આતાપના લે છે. કેઈ ધ્યાન મગ્ન રહે છે. કોઈ આર.
१० ३९
For Private And Personal Use Only