________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वथा इमे शौण्डीराः कर्मविदारणे समर्थाः, 'वसवो इत्र जायस्थामा' वृषभ इव जातसामान तथाहि-यथा वृषभो भारवहने समर्थः तथेमेऽपि संयमरूपमारवहने समर्था भवन्ति, 'सीहो इव दुद्धरिसा' सिंह इव दुर्धर्षाः सिंहं यथा धर्षयितुं कोऽपि नशक्त:-तथैव एतानपि पुरुषसिंहान् परीपहोपसर्गा न पराभवन्ति । 'मंदरो कब अप्पकंपा' मन्दर इवाऽप्रकम्पाः यथा वायुः मेरु कम्पयितुं न समर्थः तथा एतान् महात्मनो बाद्याभ्यन्तरोपसर्गाः पराभवितुं न समर्थाः 'सागरो इव गंभीर सामर इस गम्भीराः-समुदो यथाऽऽगच्छन्तीनां नदीनामनुपमै स्तुलैः कल्लोले न शुभ्यति तथा शोकादिभिरेषामपि न द्यन्ते मनांसि । 'चंदो इव सोमलेसा' चन्द्र इव सोमलेश्या चन्द्र इव स्वभावत एव सदा शीतलाः 'मुरो इव दीत्ततेया' शौण्डीर होते हैं अर्थात् जैसे हस्ती वृक्ष आदि का विदारण करने में समर्थ होता हैं, उसी प्रकार वे कर्मों के विदारण में समर्थ होते हैं, वे वृषभ के जैसे संयम का भार वहन करने में सामर्थ्यवान होते हैं। जैसे सिंह दुर्धर्ष होता है, उसी प्रकार परीषह और उपसर्ग उनका पराभव नहीं कर सकते। वे मेरू पर्वत के समान अप्रकम्प होते हैं अर्थात् जैसे आंधी मेरू पर्वत को कम्पित नहीं कर सकती, उसी प्रकार उन्हें कठिन से कठिन उपसर्ग भी विचलित नहीं कर सकते । वे सागर के जैसे गंभीर होते हैं, अर्थात् जैसे नदियों के आने वाले जल से समुद्र में क्षोभ उत्पन्न नहीं होता, उसी प्रकार उनका मन किती भी कारण से क्षुब्ध नहीं होता। वे चन्द्रमा के समान स्वभावतः शीतल लेश्या वाले होते हैं। सूर्य के समान तप एवं संयम के तेज से देदिप्यमान અર્થાત જેમ હાથી વૃક્ષ વિગેરેને વિદ્યારણ-પાડવામાં સમર્થ હોય છે, એજ પ્રમાણે તેઓ કમેનું વિદારણ કરવામાં સમર્થ હોય છે. તેઓ વૃષભ-બળદની જેમ સંયમને ભાર વહેવામાં–ઉપાડવામાં સામર્થ્યવાળા હોય છે. જેમ સિંહ દુધર્ષ–પરાજ્ય ન પામે તે હોય છે, એ જ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગ તેઓને પરાભવ કરી શકતા નથી, તેઓ મેરૂ પર્વત સરખા અપ્રકમ્પ હોય છે. અર્થાત્ જેમ વાવાઝોડું મેરૂ પર્વતને કંપાવી શકતું નથી, એજ પ્રમાણે પરીષહ અને કઠણમાં કઠણ ઉપસર્ગ તેઓને પરાભવ કરી શકતા નથી, તેઓ સાગરની જેમ ગંભીર હોય છે, અર્થાત્ જેમ નદીમાંથી આવવા વાળા પાણીથી સમુદ્રમાં ક્ષોભ થતું નથી, એજ પ્રમાણે તેઓનું મન, પણ કઈ પણ પ્રકારથી ક્ષાભ પામતું નથી. તેઓ ચન્દ્રમાની જેમ સ્વભાવથી જ શીતલ વેશ્યાવાળા હોય છે. સૂર્યની જેમ તપ અને સંયમના
For Private And Personal Use Only