________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिती टोका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् वहिए' ऐपिथिकम् ति माहिम' इत्याख्यायते । इह-अस्मिन् जिनशासने खलु इति वाक्यालङ्कारे। 'अतताए' भाभस्वाय-आत्मभावाय सस्वरूपेऽत्रस्थानमात्मभावः आत्मनः स्वरूप निरतिशयसुखरूपमेव किन्तु अनादिकालिककर्ममलसंवरणात्तत्स्वरूपं पिरोहितमिव भाति । यदा तु-मानीय तबलात्-परित्यक्तगृहादिसम्बन्धी जानदीक्षश्च-विशिष्टतपथरणादिना कर्मजाले समुच्छि नत्ति, ततो. ऽस्य आलभावोपगमो भाति । एतादृशामभावोगमाय-'संवुडस्स' संतस्यसर्वदान्तनिवृत्तस्य ‘आगगारस्स' अन पारस्य-गृहादि मोहं परित्यज्य संपाप्तदीक्षस्य 'ईरियाप्तमियरस' इसिमितस्थ-ईसिमित्या सदा युक्तस्य भासा समियस्स'
टीक-पारह क्रियास्थानों का निरूपण किया जा चुका। अब तेरहवा भिमाधान करते हैं। यह ऐविधिक कहलाता है। ...
जिनशासन में स्वात्मस्वरूप में स्थित होना आत्मभाव कहा गया है। आरा नितिशय सुखस्वरूप है, किन्तु अनादिकालीन कर्म-मल के द्वारा अच्छादित एवं कलुषित होने के कारण वह स्वरूप तिरोहित सा हो रहा है। जब कोई भव्य जीव पूर्वोपार्जित पुण्य के बल से गृह आदि का संबंध त्याग कर दीक्षा अंगीकार करता है और विशिष्ट तपश्चर्या आदि के द्वारा कर्मों का उच्छेदन करता है तब वह आत्म भाव को प्राप्त होता है। इस प्रकार आत्मभाव को प्राप्त करने के लिए जो संवर ले युक्त है, अनगार होकर दीक्षा धारी बन चुका है, इर्या समिति से समित है भाषा ममिति से युक्त है अर्थात् सावध भाषा 1 ટીકાર્ય–બાર કિયાસ્થાનેનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે તેરમું ક્રિયસ્થાન પથિક કહેવાય છે.
જન શાસનમાં સ્વાત્મ સ્વરૂપમાં રહેવું તે આત્મભાવ કહેવાય છે. આત્મા નિરતિશય સુખ સ્વરૂપ છે. પરંતુ અનાદિકાળના કર્મમળ દ્વારા ઢંકાયેલ અને મલીન હોવાના કારણે તે સ્વરૂપ ગુપ્ત જેવું હોય છે. જ્યારે કઈ ભવ્ય જીવ પહેલાં પ્રાપ્ત કરેલા પુણ્યના બાથી ઘર વિગેરેના સંબધને ત્યાગ કરીને દીક્ષાને સ્વીકાર કરે છે. અને વિશેષ પ્રકારની તપશ્ચય વિગેરે દ્વારા કર્મોને નાશ કરે છે. ત્યારે તે આમભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મભાવને પ્રાપ્ત કરવા માટે જેઓ સંસારથી યુક્ત છે, અનગાર થઈને દક્ષા ધારણ કરી ચૂક્યા હોય છે, ઈર્ષા સમિતિથી સમિત છે, ભાષાસમિતિથી યુક્ત છે, અર્થાત્ સાવઘ ભાષાને ત્યાગ કરી ચૂક્યા હોય છે,
For Private And Personal Use Only