________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे पताभि विद्यामि रैहिकफलमवाप्य मरणोत्तरकाले पापीयान् स परलोके पाप फल समनुभूय पुनः पापीयसी योनि मधिगच्छन्तो न कथमपि संसारचक्रं मतिक्रामन्ति । अतो मरणोत्तरमासां दुष्टफलं ज्ञात्वा विवेकिनस्ततो निवर्तन्ते, ता एवं विद्याःमन्दबुद्वीनां रुचिकराः, तद्यथा-भौमम्, भूमिसम्बन्धिशास्त्रम्, येन भूकम्पप्रभृतिवस्तूनां शुभाऽशुभं सूच्यन्ते, 'उप्पायं' उत्पातम्-उल्कापात:दिवाजम्बूकरोदनम्- गवां नेत्राभ्यां जलस्रवम् लाङपाल/कृत्य पलायनम् इत्येते उत्पाता वाच्या:-ते यत्र शिक्ष्यन्ते, तच्छाखमुत्पातशास्त्रम् ‘सुरिण' स्वप्नम् -तत्फलशुभाशुभकथनम्, 'अंतलिक्ख' आन्तरिक्षम्-अन्तरिक्षे संभवतां ही रहता है ! इन विद्याओं के द्वारा इह लोक संबंधी फल प्राप्त करके पापी पुरुष मृत्यु के पश्चात् परलोक में पाप का फल भोगता है और पुनः अत्यन्त पापमयीयोनि में जाता है। इस प्रकार वह इस संसार चक्र से बाहर नहीं निकल सकता। अत एव विवेकी जन इन विधाओं को कर्मबन्ध का हेतु जान कर त्याग देते हैं। मन्द बुद्धियों को वही विद्या रूचिकर होती है। वह पाप-विधाएं इस प्रकार हैं
(१) भौम-भूमि संबंधी शास्त्र, जिससे भूकम्प आदि का शुभ या अशुभ फल सूचित होता है। (२) उत्पात-दिनमें सियारों का कदन करना, गायों के नेत्रों से आंसू बहना एवं उनका पूंछ उपर उठाकर भागना इत्यादि उत्पातों का जिस में वर्णन किया जाता है वह उत्पात शास्त्र है। (३) स्वप्न-स्वप्नों का शुभ-अशुभ फल कहने वाला शास्त्र । (४) आन्तरिक्ष-आकाश में होनेवाले मेघ आदि का
આ વિદ્યાઓ દ્વારા આ લેક સંબંધી ફળ પ્રાપ્ત કરીને પાપી પુરૂષ મૃત્યુ પામ્યા પછી પરાકમાં પાપનું ફળ ભેગવે છે, અને ફરીથી અત્યંત પાપમય એનિમાં જન્મ લે છે. આ રીતે તે આ સંસાર ચક્રથી બહાર નીકળી શકતું નથી, તેથી જ વિવેકી મનુ આ વિદ્યાઓને કર્મ બંધના હેતુ રૂપ માનીને તેને ત્યાગ કરે છે. મંદ બુદ્ધિવાળાઓને એજ વિઘા રૂચિકર હોય छ. ते ५.५विधाये। या प्रमाणे छे.
(૧) ભૌમ-ભૂમિ સંબંધી શાસ્ત્ર, કે જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભ અથવા અશુભ ફળ સૂચિત થાય છે. (૨) ઉત્પાત-દિવસમાં શિયાળવાનું રૂદન (રડવું) કરવું. ગાની આંખોમાંથી પાણી વહેવા, તથા તેમના પુંછડા ઊંચે લઈને ભાગવું. વિગેરે ઉત્પાતનું જેમાં વર્ણન કરવામાં આવે છે, તે ઉત્પાતા શાસ્ત્ર કહેવાય છે. (૩) સ્વપ્ન-સવપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૪) આરીક્ષ-આકાશમાં થવાવાળા મેઘ વિગેરેનું જ્ઞાન જેનાથી
For Private And Personal Use Only