________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् मुपदर्शयति-'देहच्चुर' देहच्युतः-मृतः सन् येन शरीरेण तादृशमदम तोऽन्याना क्षिपन्नासीत् तेनाऽऽक्षेपका रिशरीरेण वि च्युतः सन् 'कम्मबितिर' कर्मद्वितीयः कमैत्र द्वितीयं सहकारि यस्य स कर्मद्वितीयः। 'असे पराई' अवशः-पराधीनः कर्ममात्रसहायः, प्रशति गच्छति । विद्यमानं शरीरं परित्यज्य पर छोकं गच्छति, 'तं जहा' तद्यथा - 'गम्भाओ गम' एकस्माद् गर्भाद गर्भान्तरम् 'जम्माओ जम्म' जन्मतो जन्मएकं जन्म प्राय पुनरपि जन्मान्तरमाप्नोति । 'माराओ मार' मरणान्मरणम्-पुनः पुन मरणधुपैति । 'जरगाओ णरग' नाकाद्दुः वाऽधिष्ठानान्नरकम्, पुनःखाधि ष्ठानम् । गर्भ जन्ममरणनरका दिवेदना-मुहुमुहुरनुभाति, इदं तदभिमानम् । एतादृशं घोरदुःखरू ाम् अभिमानक विचिन्त्य विवेकी कथमपि जात्याघभिमानं न कुर्यात् । किन्तु किपाकफलमत्त तो भेत्तव्यम्, नैताव-मात्रमेव फलमशुभात्मकशास्त्रकार स्वयं दिखलाते हैं। ऐसा अभिमानी पुरुष जय मरता है और जिस शरीर के कारण मदोन्मत्त बना था, उस शरीरको भी जव छोड़ता है, तब सिर्फ उसके किये कर्म ही उसके सहायक होते हैं। वह विवश होकर परलोक की ओर चल देता है। फिर एक गर्भ से दूसरे गर्भ में, एक जन्म से दूसरे जन्म में बार बार-मृत्यु को प्राप्त होता है। नरक से नरक को अर्थात् एक दुःख के स्थान से दूसरे दाख के स्थान को प्राप्त होता है। गर्भ जन्म, मरण एवं नरक आदि की वेदनाओं को पुनः-पुनः अनुभव करता है।
अभिमान के इस दुःखमय फल को विचार कर किसी भी प्रकार जाति आदि का अभिमान न करे, परन्तु किंपाक फल के समान अभिमान से डरता रहे। થાય છે, તે શાસ્ત્રકાર પિતે બતાવે છે.-આ અભિમાની પુરૂષ જ્ય રે મરે છે, અને જે શરીરને લીધે તે આ મુદેન્મત્ત બન્યું હતું તે શરીરને પણ છેડે છે, ત્યારે કેવળ તેના કરેલા કર્મો જ તેના સહાયક થાય છે. અને તે પરવશ થઈને પરલોકમાં ચાલ્યા જાય છે. અને તે પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, અને એક જન્મથી બીજા જન્મમાં ઉત્પન્ન થઈ વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. એક નરકથી બીજા નરકમાં અર્થાત્ એક દુઃખ સ્થાનમાંથી બીજા દુઃખના સ્થાનને પ્રાપ્ત થાય છે. ગર્ભ, જન્મ, મરણ, અને નરક વિગેરેની વેદનાઓને વારંવાર અનુભવ કરે છે. અર્થાત્ ભગવે છે.
અભિમાનના આ દુઃખમય ફળને વિચાર કરીને કેઈ પણ પ્રકારે જાતિ વિગેરેનું અભિમાન ન કરે. કેઈનું અપમાન ન કરે, પરંતુ કંપાક ફળની જેમ અભિમાનથી ડરતા રહે.
सु० २५
For Private And Personal Use Only