________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् १२५ कायारम्भकारकाः सपरिग्रहा:-परिग्रहेण संहिताश्च भवन्ति यतस्ते तादृशीं क्रियां कुर्वन्ति-यथा प्राणातिपातादयो भवन्ति । तथा-द्विपदचतुष्पदधनधान्यादीनां परिग्रहं कुर्वन्ति, एवम्-'संतेगइया समणा माहणा वि' सन्त्येके केचन श्रमणा माहना अपि 'सारंभा-सपरिग्गडा' सारम्माः सपरिग्रहा भवन्ति, यत स्तेऽपि गृहस्थवदेव सावधानुष्ठान कुन्ति, तथा-द्विपदचतुष्पदधनधान्यादीनां संग्रह कुर्वन्ति, सारम्भसपडिग्रहवत्त्वेन ते किं कुर्वन्तीत्याह-'जे इथे तसा थावरा पाणा' ये इमे त्रसाः स्थावराश्च पाणा-पाणवन्तो जीचा: 'ते सयं समारभंति' तान्वे ऐसी क्रियाएँ करते हैं जिनसे प्राणातिपात आदि पाप होते हैं। वे द्विपद चतुष्पद धन धान्य आदि का परिग्रह भी करते हैं। इसी प्रकार कोई कोई श्रमण और ब्राह्मण भी आरंभ और परिग्रह से युक्त होते हैं, क्योंकि वे भी गृहस्थ के समान सावध अनुष्ठान करते हैं और विपद चतुष्पद धन धान्य आदि का संग्रह करते हैं । ये जो त्रस और स्थावर प्राणी हैं, उनका स्वयं आरंभ करते हैं, दूसरों से आरंभ करवाते हैं और आरंभ करने वाले दूसरे को अच्छा समझते हैं।
गृहस्थ आरंभ और परिग्रह से युक्त होते हैं और कोई कोई श्रमण और ब्राह्मण भी आरंभ-परिग्रह सहित होते हैं । यह जो कामभोग के सचित्त विपद चतुष्पद आदि तथा अचित्त हिरण्य स्वर्ण आदि साधन हैं, उनको स्वयं ग्रहण करते हैं, दूसरों से ग्रहण करवाते हैं તેઓ એવી ક્રિયા કરે છે. જેનાથી પ્રાણાતિપાત વિગેરે પાપ થાય છે. તેઓ દ્વિપદ, એટલે બે પગવાળાને ચતુષ્પદ-ચાર પગવાળાને, તથા ધન, ધાન્ય વિગેરેને પરિગ્રહ પણ કરે છે, એ જ પ્રમાણે કઈ કઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, કેમકે તેઓ પણ ગૃહસ્થની જેમ સાવધ અનુષ્ઠાન કરે છે. મને દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરેને સંગ્રહ કરે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને સ્વયં આરંભ કરે છે, અને બીજાઓ પાસે આરંભ કરાવે છે, અને આરંભ કરાવવાવાળા બીજાએને સારા માને છે.
ગૃહસ્થ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, અને કઈ કઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહ વાળા હોય છે. જે આ કામભોગના દ્વિપક, ચતુષ્પદ વિગેરે સચિત્ત અને ધન, સુવર્ણ, હિરણ્ય, વિગેરે અચિત્ત સાધને છે, તેને સ્વયં ગ્રહણ કરે છે. બીજાઓ પાસે ગ્રહણ કરાવે છે, અને
For Private And Personal Use Only