________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे 'एए खल मम णायओ' एते खलु मम ज्ञातया, 'अहमवि एएसि' अहमपि एतेषाम, क्षेत्रधनधान्यायपेक्षया इमे सम्बन्धिनोऽन्तरङ्गा विद्यन्ते। 'एवं से मेहावी पुन्नामेव अप्पणा एवं समभिजाणेज्ना' एवं स मेधावी सदसदविवेकवान, पूर्वमेव-प्रात्मना-स्वयमेव-अन्वयव्यतिरेकाभ्यां समभिजानीयात् इह खल्ल मा अन्नयरे' इह खलु ममाऽन्यतरत्, 'दुक्खे रोयातके समुप्पज्जेज्जा' दुःखं रोगावः समुत्पद्येत, कीदृशः ? इत्याह-'अणिढे जाव दुक्खे णो सुहे' अनिष्टो याबदुःखं नो मुखम्, एतेषां मातृपुत्र कलत्रादीनां सद्भावेऽपि यदि कदाचिद्रोगा भवेयुःस्तदा किमते-तेभ्यो दुःखादिभ्य संरक्षणं करिष्यन्ति इति विचारयेत्, 'से इंता' तद् हन्त ! 'भयंतारो णायो' भयत्रातारो ज्ञातयः, 'इमं मम अन्नयरं दुक्खं रोयातकं' इदं ममाऽन्यतरददुःखं रोगातङ्कवा 'परियाइयह' पर्याददत विभ. ज्य विभज्य-विभागशः कृत्वा गृहीत 'अणि, जाव णो मुहं' अनिष्टं यावन्नो सुखम्-नो मुखजनकम्, यद्यहं समुपस्थिते रोगातङ्के ज्ञातीन-कथयिष्यामि-यत् हे परिचित हैं। ये मेरे ज्ञातिजन हैं और मैं इनका हूं। खेत, धन, धान्य
आदि की अपेक्षा ये संबंधी अन्तरंग हैं। __ सत् असत् के विवेक से सम्पन्न पुरुष इनके विषय में पहले से ही समझ ले कि कदाचित् मुझे किसी प्रकार का दुःख या आतंक उत्पन्न हो जाय, जो अनिष्ट यावत् दुःखदायी हो और सुखदायी न हो, तो क्या ये माता पिता आदि उस दुःख से मेरी रक्षा कर सकेगे? नहीं, कदापि नहीं। उस समय मैं इनसे प्रार्थना करूं कि-हे भयत्राता ज्ञाति जनो ! मुझे यह दुःख उत्पन्न हुआ है, जो कष्टप्रद और सुखप्रद नहीं है, इसे थोड़ा थोड़ा बांट कर ग्रहण कर लो, जिससे सारा का सारा અર્થાત્ સામાન્ય પણાથી પરિચય વાળા આ મારા જ્ઞાતિજને છે, અને હું તેઓને છું. ખેતર, ધન, ધાન્ય વિગેરેના કરતાં આ અંતરંગ સંબન્ધી છે.
સત્ અસતને વિવેકથી યુક્ત પુરૂષ એમના વિષયમાં પહેલેથી સમજી લે કેકદાચ મને કઈ પ્રકારનું દુખ અથવા આતંક સઘોઘાતિ શૂલાદિ ઉત્પન થઈ જાય કે જે અનિષ્ટ યાવત્ દુઃખ દેનાર હેય, અને સુખ આપનાર ન હોય, તે શું આ માતા પિતા વિગેરે તે દુઃખથી મારું રક્ષણ કરી શકશે ? અર્થાત્ નહીં કરી શકે કઈ કાળે તેઓ દુઃખથી મારું રક્ષણ કરી શકે તેમ નથી. તે વખતે હું તેઓને પ્રાર્થના કરું કે-હે ભયથી રક્ષણ કરવાવાળા જ્ઞાતિજને! મને આ દુઃખ ઉત્પન્ન થયું છે. જે કષ્ટપ્રદ છે. અને સુખ આપનાર નથી. તેને ડું
વહેંચીને તમે લઈ લે. કે જેથી સંપૂર્ણ મારે એકલાએ જ ભોગવવું
For Private And Personal Use Only