________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન--અધ્યાય ટી.
૧૮
યશ આપનારી ચિકિત્સા
मध्यमा वणिजां पंक्तिः पुरोधा ब्राह्मणादयः। भट्टो वा गणिकावेश्याश्चिकित्स्यास्तु विशेषतः ॥
रोगग्रस्तेषु चैतेषु चिकित्सा कीर्तिकारिणी॥ વેપારી વર્ગમાં જે મધ્યમ પંક્તિના પુરૂષ છે તેમાંથી કે પગપાળે, લઢ, પુરોહિત, બ્રાહ્મણ વગેરે, વિદ્વાન, જેશી, વેશ્યા, એમની ચિકિત્સા પણ વિશેષ કરીને કરવી; કેમકે એમાંથી કોઈ રોગી હોય અને તેની ચિકિત્સા વૈધે કરી હોય છે તેથી વૈધની કીર્તિ વધે છે.
દોષ આપનારી ચિકિત્સા, व्याधश्चौरस्तथा म्लेच्छो वह्निदो मत्स्यवन्धकः । बहुद्वेषो ग्रामकूटो बन्धको मांसविक्रयी ॥ एतेषां व्याधिग्रस्तानां नैव कुर्यात् प्रतिक्रियाम् । .. एतेभ्यः स्वार्थसिद्धिर्नोपकारो हितमङ्गलम् । तेषां जीवाप्त संजातो वैद्यो भवति दोषभाक् ॥ एवं ज्ञात्वा तु सद्वैद्यः कुर्यादथ प्रतिक्रियाम् । धर्मार्थकामसम्पत्तिः कीर्तिलोंके प्रवर्तते ॥ પારધી, ચેર, પ્લેચ્છ, અગ્નિ મૂકીને ઘર વગેરે સળગાવી દે. નારે, માછલાં પકડનારે, ઘણ જણ જેનો હેપ કરતા હોય અથવા જે ઘણ જણને દેપ કરતે હોય એ, ગામટ, વ્યભિચારિણી, અને માંસ વેચનારે, એમાંથી કોઈ રોગગ્રસ્ત થયું હોય તે તેની ચિકિત્સા વૈધે કરવી નહિ. કેમકે એમની ચિકિત્સા કરવાથી કોઈના સ્વાર્થની સિદ્ધિ થતી નથી, કોઈના ઉપર ઉપકાર થતો નથી, કેનું હિત કે મંગળ થતું નથી. અથવા, એમના થકી સ્વાર્થસિદ્ધિ, ઉપકાર, હિત કે મંગળની આશા વૈધે કરવી નહિ, પણ જે વૈધે કરેલા ઉપચારથી તેમના પ્રાણ બચ્યા છે તેથી વૈધ દેશપાત્ર ઠરે છે. એમ જાણીને જે સવ હોય તેણે જેથી પિતાને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય તથા જેથી લોકોમાં પિતાની કીર્તિ વધે એવાનીજ ચિકિત્સા કરવી.
For Private and Personal Use Only