________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ત્રીજે.
લંઘનની યોગ્યતા. . ज्ञात्वा दोषबलं धीमान् लङ्घनानि समाचरेत् ।
दोषे सति न दोषाय लङ्घनानि बहून्यपि ॥
બુદ્ધિમાન વૈધે દેષનું બળ (કેટલું છે તે જાણીને રેગીને લંધન કરાવવું; જે દોષ હોય તો ઘણી લાંઘણે થશે તથાપિ તેથી કાંઈ હાનિ નથી.
જઠરાગ્નિનું કર્મ. पचेत् प्रथममाहारं दोषानाहारसंक्षये । दोषक्षयेऽनलो धातून प्राणान् धातुक्षये सति ॥
જારમાં રહેલે અગ્નિ પ્રથમ આહારનું પાચન કરે છે, આહાર પચી રહ્યા પછી પિત્ત કાદિક દેશનું પાચન કરે છે, દોષ પચી રહ્યા પછી રસ, રૂધિર, વગેરે ધાતુઓનું પાચન કરે છે, અને ધાતુઓ નાશ પામી એટલે પ્રાણનું પાચન કરે છે.
સામનિરામ વ્યાધિના ઉપકમ, ज्ञात्वा बलाबलं व्याधेः सामं निराममेव च ।
तदा सामे पाचनं स्यानिरामे पथ्यसंक्रमः॥ માટે વૈધે પ્રથમ વ્યાધિની સબળતા તથા નિર્બળતાને નિશ્ચય કરીને તે વ્યાધિ સામ (આમ અપકવ રસ સહિત) છે કે નિરામ (આમ વિનાને) છે તેને નિશ્ચય કરે પછી જે સામ હોય તે પાચન ઔષધ આપવા અને નિરામ હોય તે પથ્થો ક્રમ ચાલુ કરે.
વૈદ્યની યોગ્યતા सामं निराममथ साध्यमसाध्यमेव सम्यक् रुजश्व परिलक्ष्य रुजां विनाशम् । एतद्भवेत् सकलवैद्यकशास्त्रसारं
नैवायुषश्च बलदानकरो हि वैद्यः॥ नो वैद्यो मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो जन्तोः कर्मविपाक एव भुवने सौख्याय दुःखाय च । तस्मान्मानवदुःखकारणरुजां नाशस्य चात्र क्षमो वैद्यो बुद्धिनिधानधामचतुरो नाम्नैव वैद्योऽपरः॥
For Private and Personal Use Only