________________
પર
અગિનિમાહિ હિમ લખે સર્પ મુખ માહિસુધા તહ,
જાન જાન મનમાહિ નાહિં સંસાર સાર યહ, આકાશમાં પુષ્પો શેધ, પાણી લેવીને ઘી લેવા ચાહે, ગધેડાનાં સુંદર શિંગડાં જુવે, અગ્નિમાં શીતળતા દેખે, સાપના મુખમાં અમૃત માને તે જેમ મૂરખમાં પણ મહા મૂરખ છે તેમ આ કેળના ઝાડ સમાન અસાર સંસારમાં જે સાર જાણે તે પણ મહા મૂરખ છે. હે ભવ્ય! મનમાં એમ નક્કી જાણ કે આ સંસારમાં કંઈપણું સાર નથી. ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ર૩. કહે કે દેહસું નેહ કરે તૂ, અંત ન રાખી રહેગી યે તેરી, મેરી યે મેરી કહા કરે લરિસ, કાકી હૈ કે ઉર્દૂ રહિ તેરી; માનિ કહા રહે મેહ કુટુંબ, સ્વારથ કે રસ લાગે સબેરી, તાતે તુચેત વિચ૭નચેતન જાઠિયે રીતિ સવૈ જગ કરી. ૯૦
(શત અષ્ટોત્તરી.) હે ચેતન ! તું આ દેહમાં મેહ શા માટે કરે છે? મૃત્યુ સમયે આ દેહ તારી રાખી રહેવાની નથી. આ લક્ષ્મીને મારી મારી શું કરે છે? કોઈની થઈ છે કે તારી થશે આ કુટુંબને પિતાનું માની શું મેહ કરી રહ્યો છે? એ બધાં તે સ્વાર્થને માટે તને વળગ્યા છે. તે વિચક્ષણ ચેતન! તું ચેત. આ જગતની બધી રીતિ-પ્રીતિ મિથ્યા છે, જૂહી છે.
સવૈયા ૩૨ કેટેિ કટિ કષ્ટ સહે, કાષ્ટમ્ શરીર દહે,
ધૂમપાન કિયો પૈ ન પાયે ભેદ તને ક્ષનિકે ભૂલ રહે જટાનિમેં બૂલ રહે,
માનમધ્ય ભૂલિ રહે કિયે કષ્ટ તનકે