________________
કે ઉજાગર કરે, યુવાન વયમાં ક્રાઈ.કાગળો લખવાને, કોઈ નંગ જેવાને-ઝવેરીને, કઈ ખેતીને ધધ કરે છે. એમ એક શેર અનાજ પ્રાપ્ત કરવાને માટે, લાજ ઢાંકવાને માટે પોતાના આત્મ
સ્વરૂપને વિસારી-ધર્મ કાર્યની હાનિ કરી આ છવ સંસારમાં મગ્ન થઈ પ્રવર્તે છે. ' દે ચિદાનન્દ રામ જ્ઞાન દષ્ટિ ખેલ કરિ,
તાત માત ભ્રાત સુત સ્વારથ પસારા હૈ; તુ તે ઈન્ડે આપ માનિ મમતા મગન ભયે,
વલ્લો ભર્યમાહિ નિજધર્મ કે વિસારા હૈ: યહ તે કુટુંબ સબ દુઃખહી કારણ હૈ,
તજિ મુનિરાજ નિજ કારજ વિચાર હૈ; તાતે ધર્મ સાર સ્વર્ગ મેક્ષ સુખકાર સાઈ
લહે ભવપાર જિનધર્મ ધ્યાન ધારા હૈ. ૩૪ હે ચિદાનન્દ આત્મા! જ્ઞાનદષ્ટિ પ્રગટ કરી જરા જુ. આ માતા, પિતા, ભાઈ, પુત્ર એ બધા સ્વાર્થીને પથારે છે. એ બધાને પિતાનાં માની, મમતાથી તેમાં મગ્ન થઈ, ભ્રમમાં ભૂલી તે તારે પિતાને આત્મધર્મ વિસારી મૂક્યો છે. આ કુટુંબ આદિ સર્વ તે દુઃખનું જ કારણ છે તેથી મેટા મુનિવરેએ એને ત્યાગ કરી પિતાનું આત્મહિત કાર્ય વિચાર્યું છે. સ્વર્ગ અને મોક્ષના સુખને આપનાર એક ધર્મ જ સાર છે. જેણે આત્મધર્મનું ધ્યાન ધર્યું તે જ ભવપાર પામ્યા છે.
કુંડલિયા યહ સંસાર અસાર હૈ, કદલી વૃક્ષ સમાન;
મેં સારપને લખે, સો મૂરખ પરધાન, સો મૂરખ પરધાન માન કુસુમનિ નભ ખં,
સલિલ મથે છત ચહૈ શૃંગ સુંદર ખર પેખે