________________
૪૮
હુ રૂપ અતિ સુભગ બહું દુભગ દુઃખકારી, કબહું સુજસ જસ પ્રગટ કબહું અપજસ અધિકારી; બહુ" અરેાગ શરીર બહુ" હુ રાગ સતાવત, કમ્હું વચન હિત મધુર કબહું કછુ વાત ન આવત; કબહુ પ્રવીન બહુ સુગંધ વિવિધ રૂપ નર દૈખિયે,
યહ પુન્ય પાપ કુલ પ્રગટ જગ, રાગદ્વેષ તજિ દેખિયે, ૫૩
કાઈ વખત હાથી પર બેસી કરે છે તેા કાઈ વખત ભારે માજો માથે ઉચકી કરે છે; ક્રાઈ વખત ધનવંત હાય છે, તેા કાઈ વખત ભિખારી હાય છે; કેાઈ વખત સરસ સ્વાષ્ટિ આહાર મળે છે, તેા કાઇ વખત નીરસ આહાર પણ મલતા નથી; ક્રાઇ વખત સારાં સુંદર વસ્ત્રા મલે છે તે ાઈ વખત શરીર ખુલ્લુ' દેખાય છે. નાગા ફરે છે, કાંઈ વખત સ્વેચ્છાએ છૂટા કરી શકે છે તેા કાઈ વખત બંધન—ખાનામાં રહેવુ' પડે છે. આ સર્વ જગતમાં પુણ્ય અને પાપનુ પ્રગટ ફળ છે માટે રાગદ્વેષ રહિત થઈ તે તે પ્રસગે દેખનાર રૂપે રહે.
ક્રાઈ વખત અતિ સુંદર સ્વરૂપ હોય તે કાઈ વખત કર્મપુ અને દુઃખકારી રૂપ હાય છે; ક્રાઈ વખત યશકીતિ ફેલાય છે તે કાઈ વખત અપયશ સ'ભળાય છે; ક્રાઇ વખત નીરાગી શરીર હાય. 'છે તે ફ્રાઈ વખત રાગે સતાવે છે; કાઈ વખત હિતકારી મધુર વચન આવડે છે તે કાઈ વખત વાત કરતાં પણ આવડતી નથી; કાઈ વખત હોશીયાર હાય છે તેા કાઈ વખત મૂર્ખ હોય છે. એમ વિવિધ પ્રકારની મનુષ્યની અવસ્થાએ હૈાય છે. એ સર્વે જગતમાં પુણ્ય અને પાપનું પ્રગટ ફળ છે માટે તે તે વખતે રાગદ્વેષ રહિત થઇ દૃષ્ટારૂપે રહે.